Featured
Steamhouse
Steamhouse India Limited Secures Rs 311 Crore EPC Mandate for 300 TPH Steam Project at Bulk Drug Park, Una
Surat textile market fire, the blunt times
Surat : Fire Sparks Panic at Sangini Hub-2 Textile Market
Vivaan Vishal Shah International Master, the blunt times
Surat : Vivaan Shah Becomes Gujarat’s Youngest International Master
September 28, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Sollfege Smart Electronics’ IPO to Open on September 30, 2026; Company Aims to Raise Rs. 21.78 Crore-TBT
Sollfege Smart Electronics’ IPO to Open on September 30, 2026; Company Aims to Raise Rs. 21.78 Crore
September 28, 2026
Liquide
Liquide’s Draws 1,500+ Seasoned Traders to Conclave 5.0 as AI Reshapes India’s Trading Landscape
September 28, 2026
A.K. Dwivedi
Dr. A.K. Dwivedi Presents Second Edition of ‘Homeopathy for Anemia’ to CM Mohan Yadav
September 28, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Braindead 23-year-old Pritesh Rajbhar from Surat donated a liver, two kidneys, and an intestine
Home/National/સુરતના બ્રેઈનડેડ ૨૩ વર્ષીય પ્રિતેશ રાજભરના લિવર, બે કિડની અને આંતરડાના દાનથી માનવતા મહેંકી
National

સુરતના બ્રેઈનડેડ ૨૩ વર્ષીય પ્રિતેશ રાજભરના લિવર, બે કિડની અને આંતરડાના દાનથી માનવતા મહેંકી

સુરતઃ દાનવીરોની ભૂમિ સુરતના નાગરિકો દેશભરમાં આફતોના સમયે અન્નદાન, વસ્ત્રદાન, ધનદાન કરીને મદદરૂપ થાય છે, ત્યારે આજે સુરત શહેરે ઓર્ગન ડોનર સિટી તરીકે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. અહીં અઠવાડિયામાં બેથી વધુ...

Times News Service
May 3, 2023 2 Min Read

સુરતઃ દાનવીરોની ભૂમિ સુરતના નાગરિકો દેશભરમાં આફતોના સમયે અન્નદાન, વસ્ત્રદાન, ધનદાન કરીને મદદરૂપ થાય છે, ત્યારે આજે સુરત શહેરે ઓર્ગન ડોનર સિટી તરીકે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. અહીં અઠવાડિયામાં બેથી વધુ બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનો અંગદાન કરે છે. અકસ્માતની ઘટનાઓમાં વ્યકિતને માથાના ભાગે ઈજા થવાના કારણે અથવા બ્રેઈન સ્ટ્રોકના કારણે બ્રેઈનડેડ જાહેર કરવામાં આવતા હોય છે.

મિની ભારત તરીકે ઓળખતા સુરત શહેરમાં દેશભરમાંથી રોજગારી અર્થે આવેલા પરપ્રાંતીય લોકોમાં પણ બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરવામાં જાગૃત્તિ આવી છે, જેનું તાદ્રશ્ય ઉદાહરણ રાજભર પરિવારે પૂરૂ પાડ્યું છે.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારની મહાદેવનગર સોસાયટીમાં પોતાના સગાને ત્યાં  રહેતા ૨૩ વર્ષીય પ્રિતેશ રાજભર તા.૩૦મી એપ્રિલ, રવિવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ પાંડેસરાના ગણપતનગર પાસે રોડ પર બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઈક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તત્કાલ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે દિવસની સારવાર બાદ ગત તા.૨જીએ રાત્રે ૧૦.૦૦ વાગે ન્યુરોસર્જન ડો.જય પટેલ તથા ન્યુરો ફિજીશ્યન ડો.કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ ખાતે સોટોની ટીમના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, નિર્મલાબેન તથા ગુલાબભાઈએ તેમના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમના પિતા મનોજકુમાર રાજભરે સંમતિ આપતા વહેલી સવારે બ્રેઈનડેડ સ્વ.પ્રિતેશની બે કિડની, લિવર તથા આંતરડાનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. આમ, સુરત સિવિલથી બીજી વાર આંતરડાનું દાન થયું છે, જે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ થશે.

સ્વ.પ્રિતેશ મૂળ ઉત્તરપ્રદેશના મિર્ઝાપૂર જિલ્લાના ગોતવા ગામના વતની અને સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં નોકરી કરતા હતા. તેમની દોઢ મહિના પહેલા જ સગાઈ થઈ હતી.

આજે સિવિલ હોસ્પિટલના ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ અને સ્વયંસેવકોની મહેનતથી અંગદાન સફળતાપૂર્વક થયું હતું.

વધુ વિગતો આપતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ મહિના દરમિયાન ૨૨મું ઓર્ગન ડોનેશન થયું હતું. આજદિન સુધી ૬૩ અંગોનું દાન કરાયું છે, જેમાં ૧૮ લીવર, ૩૮ કિડની, ૩ હાથ, ૧ સ્વાદુપિંડ અને બે નાના આંતરડાને દેશભરના વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.

આમ, રાજભર પરિવારે ‘મહાદાન અંગદાન’થી અન્ય ચાર વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.

Tags:

BraindeadintestinesNew Civil HospitalOrgan DonationPritesh RajbharSurat

Share Article

233 Lokraksha trainees undergoing basic training at Surat City Police Headquarters
Previous Post

સુરત શહેર પોલીસ હેડક્વાટર્સ ખાતે પાયાની તાલીમ લઈ રહેલા ૨૩૩ લોકરક્ષક તાલીમાર્થીઓ

Mundra Port DRI raid, the blunt times
Next Post

APSEZ records its highest-ever monthly cargo volume in Apr’23 at 32.3 MMT

Picked
Bamboo Pitched as 'Green Gold' for Rural India at Mumbai Summit-TBT
Bamboo Pitched as ‘Green Gold’ for Rural India at Mumbai Summit
Steamhouse
Steamhouse India Limited Secures Rs 311 Crore EPC Mandate for 300 TPH Steam Project at Bulk Drug Park, Una
Surat textile market fire, the blunt times
Surat : Fire Sparks Panic at Sangini Hub-2 Textile Market
Vivaan Vishal Shah International Master, the blunt times
Surat : Vivaan Shah Becomes Gujarat’s Youngest International Master
Elavenil Valarivan Asian Games 2026, the blunt times
Gujarat Shooter Elavenil Valarivan Honoured With ₹1.33 Crore
“Vocal For Local” Delhi MSME Conclave Successfully Organised-TBT
“Vocal For Local” Delhi MSME Conclave Successfully Organised
Popular Posts
Elavenil Valarivan Asian Games 2026, the blunt times
Gujarat Shooter Elavenil Valarivan Honoured With ₹1.33 Crore
By Times News Service
“Vocal For Local” Delhi MSME Conclave Successfully Organised-TBT
“Vocal For Local” Delhi MSME Conclave Successfully Organised
By TBT Online Desk
UC Berkeley Surat textile industry, the blunt times
UC Berkeley Researchers Show Interest in Surat’s Textile Ecosystem
By Times News Service
Tejas Wankhede
Tejas Wankhede — Turning Losses Into a Repeatable System for Commodity Trading Success
By TBT Online Desk
Neerja Modi
A Walk Through Art: Neerja Modi School Jaipur turns its Campus into a Student-Created Gallery
By TBT Online Desk
Ratnakalakar Kalyan Board for diamond workers, the blunt times
Gujarat Diamond Workers Seek Welfare Board for 20 Lakh Artisans
By Times News Service

Read Next

Surat textile market fire, the blunt times
City Events
Surat : Fire Sparks Panic at Sangini Hub-2 Textile Market
September 28, 2026
1 Min Read
Vivaan Vishal Shah International Master, the blunt times
National
Surat : Vivaan Shah Becomes Gujarat’s Youngest International Master
September 28, 2026
2 Min Read
MYCPE ONE Udaipur office, the blunt times
City Events
MYCPE ONE expands across Western India’s tier-II markets with new Udaipur office
September 28, 2026
2 Min Read
Surat thieves trapped factory, the blunt times
City Events
Surat Thieves Trapped Inside Factory After Break-In
September 28, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Bamboo Pitched as ‘Green Gold’ for Rural India at Mumbai Summit
September 28, 2026
Steamhouse India Limited Secures Rs 311 Crore EPC Mandate for 300 TPH Steam Project at Bulk Drug Park, Una
September 28, 2026
Surat : Fire Sparks Panic at Sangini Hub-2 Textile Market
September 28, 2026
Surat : Vivaan Shah Becomes Gujarat’s Youngest International Master
September 28, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Education
Entertainment
Spotlight
Regional
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy