Featured
IITM Pravartak
IITM Pravartak Announces Batch 03 of Advanced Certificate in Applied Artificial Intelligence & Deep Learning
Apex University
Apex University’s Udaan 2026 Inspires 3,000 New Students to Embrace Skills, Technology, and Opportunities for a Future-Ready India
TradeFlock Recognises Women Leaders in India 2026 - List of Honourees
TradeFlock Recognises Women Leaders in India 2026 – List of Honourees
August 29, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Gujarat MSME credit, the blunt times
Gujarat MSMEs Receive Rs.3.79 Lakh Crore Bank Credit
August 29, 2026
Indore’s Landmark, India’s Pride: Phoenix Pride of India Ushers in a 90-Day Celebration-TBT
Indore’s Landmark, India’s Pride: Phoenix Pride of India Ushers in a 90-Day Celebration
August 29, 2026
Gujarat Turtle Excluder Devices, the blunt times
Gujarat Fishermen to Use Turtle-Saving TEDs for First Time
August 29, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Sonam Wangchuk was awarded the Santokba Manav Ratna Award by SRK, a world famous diamond company
Home/National/વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ કંપની SRK દ્વારા સોનમ વાંગચુકને સંતોકબા માનવ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
National

વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ કંપની SRK દ્વારા સોનમ વાંગચુકને સંતોકબા માનવ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

સુરત: SRK અને SRKKF ના ફાઉન્ડર ચેરમેન શ્રી ગોવિંદ ધોળકિયાના માતૃશ્રી સંતોકબાની પુણ્યતિથિના યાદગાર દિવસ સોમવાર, 10મી એપ્રિલ 2023 ના રોજ વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા....

Times News Network
April 20, 2023 3 Min Read

સુરત: SRK અને SRKKF ના ફાઉન્ડર ચેરમેન શ્રી ગોવિંદ ધોળકિયાના માતૃશ્રી સંતોકબાની પુણ્યતિથિના યાદગાર દિવસ સોમવાર, 10મી એપ્રિલ 2023 ના રોજ વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. લી.(SRK) ના SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા ભારતીય એન્જીનિયર, સંશોધક, સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ સુધારક તથા સ્ટુડન્ટ્સ એજ્યૂકેશન એન્ડ કલ્ચરલ મુવમેન્ટ (SECMOL) ઓફ લદાખના સ્થાપક-નિર્દેશક સોનમ વાંગચુકને પ્રતિષ્ઠિત સંતોકબા માનવરત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.

આ ઍવોર્ડ સેરેમોની લદાખ ખાતે હોટેલ ઝેન લદાખમાં યોજવામાં આવી હતી જ્યાં આ પ્રતિષ્ઠિત એવોર્ડ SRKના એંટ્રપ્રિનિયોર શ્રી રાહુલભાઈ ધોળકિયાની સાથે સાથે ચીફ ગેસ્ટ તરીકે પધારેલ લદાખની ફર્સ્ટ લેડી શ્રીમતી નીલમ મિશ્રા (લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરની પત્ની) ના હસ્તે શ્રી વાંગચુકને એનાયત કરવામાં આવ્યો હતો. આ ઍવોર્ડ સેરેમોનીમાં ગેસ્ટ ઓફ ઓનર હર એક્સિલન્સી શ્રીમતી રાની સરલા ચેવાંગ; શ્રી સોનમ વાંગચુકના ધર્મપત્ની તથા હિમાલયન ઇન્સ્ટીટ્યુટ ઓફ અલ્ટરનેટિવ્સ (HIAL)ના કો-ફાઉન્ડર એન્ડ ડાઇરેક્ટર શ્રી ગીતાંજલી જે અનગમો; અને એડવોકેટ શ્રીમતી થિનલેસ એંગમો (સોનમજીની મોટી બહેન) જેવા વિવિધ મહાનુભાવોએ હાજરી આપી હતી. ઉપરાંત સોનમ વાંગચુકના વિધ્યાર્થીઓ અને ભુતપૂર્વ વિધ્યાર્થીઓ ઉપરાંત તેમના ફેમિલી મેમ્બર્સ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમ્યાન શ્રી સોનમ વાંગચુકે જણાવ્યુ હતું કે, “આ માનવતાવાદી એવોર્ડ  માતાના નામે શરૂ થયો છે એ જાણીને આનંદ સહ ગૌરવની લાગણીની અનુભૂતિ થાય છે. આ ઍવોર્ડ સેરેમની માતાઓને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ છે અને તેથી જ હું મારા જીવનની સૌથી અગત્યની મહિલાઓ મારી મોટી બહેન અને મારી પત્ની ગીતાંજલી જેને કારણે મે અહિયાં સુધીની સફળતા પ્રાપ્ત કરી છે તેમને સાથે લઈને આવ્યો છું.  મને આ એવોર્ડની જે રકમ મળી છે તેને અમે લદાખની વિધ્યાર્થીનીઓ અને ત્યાંના લોકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને જીવન જીવવાની વિવિધ તકો સુનિશ્ચિત કરવા માટે એક પાયાનું  કામ કરશે.”

શ્રી ગોવિંદકાકાની સ્વર્ગસ્થ માતા સંતોક્બાના ની:સ્વાર્થ કાર્યો અને માનવતાવાદી મૂલ્યોથી પ્રેરિત થઈ SRKKFને વિવિધ ક્ષેત્રોમાં માનવતાવાદી કાર્યો કરવાની પ્રેરણા મળી  છે અને તેમની યાદમાં જ વર્ષ 2006માં સંતોક્બા માનવ રત્ન એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. શ્રી ગોવિંદકાકા  હમેશાં  “સમાજમાં કઇંક પાછું આપવાના”  વિચાર વિઝનમાં માને  છે  અને SRKKFના નેજા હેઠળ

સામાજીક વિકાસ તથા શૈક્ષણિક, આરોગ્ય  પર્યાવરણ  તથા  કૃષિ ક્ષેત્રે વિવિધ કાર્યો કરી  રહ્યા  છે આ ઉપરાંત ગોવિંદકાકા  30થી વધુ શૈક્ષણિક, આરોગ્યલક્ષિ અને સામાજિક સેવાના  ટ્રસ્ટો સાથે પણ સંકળાયેલા છે.

આ એવોર્ડની ટ્રોફી પણ  સખત પરિશ્રમ, હકારાત્મકતા, સંભાળ, પ્રેમ, પ્રસંશા, બધાને એકસાથે લઈને વિકાસ  કરવા  જેવા સંતોક્બાના આદર્શોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. સંતોકબાની પુણ્યતિથીના દિવસે શ્રદ્ધાંજલી આપવા આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતોકબા માનવરત્ન  એવાર્ડનો  મુખ્ય ઉદ્દેશ્ય સમાજ ઉપર માનવીય નીતી મૂલ્યોને સાચવીને પ્રેમ કરુણા અને  વાત્સલ્યની વિચારધારાઓ ફેલાવવા માટે યુવાનોને પ્રોત્સાહિત કરવાનો છે. અત્યાર સુધી, આ પ્રતિષ્ઠિત એવોર્ડ 13 દિગ્ગજોને એનાયત કરવામાં આવી ચૂક્યો છે. જેમાં, ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ, ફિલાન્થ્રોપિસ્ટ અને ટાટા સન્સના ભુતપૂર્વ ચેરમેન એવા શ્રી રતન ટાટાજી, સામાજિક સુધારક અને બાળકોના હક માટે કાર્યરત શ્રી કૈલાશ સત્યાર્થી, હીસ હોલીનેસ ધ 14 દલાઈ લામા, સ્પેસ સાયંટિસ્ટ અને ISROના ભુતપૂર્વ ચેરમેન શ્રી કિરણ કુમાર, ફિલાન્થ્રોપિસ્ટ અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી સુધા મુર્થીનો સમાવેશ થાય છે.

સોનમ વાંગચુકજી એ  પાણીની અછત વાળા પ્રદેશોમાં આર્ટિફિશિયલ ગ્લેશિયર્સ બનાવીને આઈસ સ્તુપા જેવા એક મોટા પ્રોજેકટ ઉપર કામ કર્યું છે જેને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ પ્રસંશા થઈ છે સાથે સાથે આવી બીજી ઘણી પર્યાવરણ સમસ્યાઓના નિરાકરણ માટે તેઓ સર્જનાત્મક કુશળતા અને ધગશ સાથે કામ કરે છે. આ માટે ભારત સરકાર દ્વારા તેમની સંસ્થા SECMOL ને શિક્ષણના નવા રૂપ તરીકે નામના મળી છે. લદાખ માટે તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યોથી ઘણા લોકોના જીવન સરળ બન્યા છે અને એટલે જ તેઓ દુનિયામાં પરિવર્તન લાવવાની ઈચ્છા ધરાવતા લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. શ્રી વાંગચુકે SRKની 2024 સુધીમાં નેટ ઝીરો બનવાની નિષ્ઠાપૂર્વકની પ્રતિબદ્ધતા પર પણ આનંદ વ્યક્ત કર્યો, જે ભારતના 2030ના લક્ષ્યો અથવા કોઈપણ ભારતીય MNCના લક્ષ્યો કરતાં 6 વર્ષ વહેલું છે.

આ પ્રોગ્રામનું સમાપન કરતાં શ્રી ગીતાંજલી કહે છે કે, ગુજરાત જે ભારતની એંટ્રપ્રિનિયોરની રાજધાની છે અને  લદાખ પણ તમામ પડકારજનક પરિસ્થિતિઓમાં સાહસિકતાથી સામનો  કરે  છે અને અહીંના લોકો જે રીતે સંવાદિતા જાળવી રાખે છે તે માટે હું હ્રદયપૂર્વક આભારી છું.”

Tags:

diamond companySantokba Manav Ratna AwardSonam WangchukSRKSurat

Share Article

एल.पी. सवाणी के संचालक धर्मेंद्र सवाणी ने एवरेस्ट बेस कैंप को सफलतापूर्वक पूरा किया
Previous Post

एल.पी. सवाणी के संचालक धर्मेंद्र सवाणी ने एवरेस्ट बेस कैंप को सफलतापूर्वक पूरा किया

Sonam Wangchuk was awarded the Santokba Manav Ratna Award by SRK, a world famous diamond company
Next Post

प्रमुख डायमंड कंपनी ने सोनम वांगचुक को संतोकबा मानवतावादी पुरस्कार प्रदान किया

Picked
NEET UG 2026
MBBS in Tripura Through NEET UG 2026: The Quiet Opportunity Most Aspirants Overlook
IITM Pravartak
IITM Pravartak Announces Batch 03 of Advanced Certificate in Applied Artificial Intelligence & Deep Learning
Apex University
Apex University’s Udaan 2026 Inspires 3,000 New Students to Embrace Skills, Technology, and Opportunities for a Future-Ready India
TradeFlock Recognises Women Leaders in India 2026 - List of Honourees
TradeFlock Recognises Women Leaders in India 2026 – List of Honourees
TradeFlock Reveals Most Influential Leaders in India 2026
TradeFlock Reveals Most Influential Leaders in India 2026
What Happens to Gold Prices When Interest Rates Rise or Fall?
What Happens to Gold Prices When Interest Rates Rise or Fall?
Popular Posts
TradeFlock Reveals Most Influential Leaders in India 2026
TradeFlock Reveals Most Influential Leaders in India 2026
By TBT Online Desk
What Happens to Gold Prices When Interest Rates Rise or Fall?
What Happens to Gold Prices When Interest Rates Rise or Fall?
By TBT Online Desk
Global Business Excellence & Leadership Conclave 2026 Brings Together Business Leaders, Entrepreneurs and Innovators in Hyderabad
Global Business Excellence & Leadership Conclave 2026 Brings Together Business Leaders, Entrepreneurs and Innovators in Hyderabad
By TBT Online Desk
Park Medi
Park Medi World Posts Record FY26 Revenue and Profit; Targets 5,740-Bed Network by March 2028
By TBT Online Desk
Mahendrabhai Katargamwala dies in Surat, the blunt times
Surat industrialist Mahendrabhai Katargamwala dies at 76
By Times News Network
Surat Pandesara weavers yarn crisis, the blunt times
Surat Weavers Face Factory Closure Threat as Yarn Stocks Run Dry
By Times News Network

Read Next

Gujarat MSME credit, the blunt times
National
Gujarat MSMEs Receive Rs.3.79 Lakh Crore Bank Credit
August 29, 2026
2 Min Read
Surat train liquor smuggling, the blunt times
City Events
Surat : Passengers Catch Liquor Smugglers on Bandra-Bhuj Train, Raise Railway Security Questions
August 29, 2026
2 Min Read
Mahendrabhai Katargamwala dies in Surat, the blunt times
City Events
Surat industrialist Mahendrabhai Katargamwala dies at 76
August 28, 2026
1 Min Read
Surat Pandesara weavers yarn crisis, the blunt times
National
Surat Weavers Face Factory Closure Threat as Yarn Stocks Run Dry
August 28, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
MBBS in Tripura Through NEET UG 2026: The Quiet Opportunity Most Aspirants Overlook
August 29, 2026
IITM Pravartak Announces Batch 03 of Advanced Certificate in Applied Artificial Intelligence & Deep Learning
August 29, 2026
Apex University’s Udaan 2026 Inspires 3,000 New Students to Embrace Skills, Technology, and Opportunities for a Future-Ready India
August 29, 2026
TradeFlock Recognises Women Leaders in India 2026 – List of Honourees
August 29, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Education
Spotlight
Regional
Entertainment
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy