Featured
Economy-PNn
The Next Economy Forum 2026 Returns to the House of Lords, UK Parliament
One Nation One Election Gujarat, the blunt times
One Nation, One Election JPC Meets Gujarat Leaders Amid Sharp Political Divide
Mantra Harkhani Down Syndrome graduate Gujarat, the blunt times
Gujarat’s First Down Syndrome Graduate Inspires Nation
May 20, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
SGCCI mega events Surat 2026, the blunt times
SGCCI to Host 4 Mega Expos & Startup Summit Together from May 22
May 20, 2026
MGM Maran: Orchestrating Global Growth for the MGM Group with Recent China Visit-TBT
MGM Maran: Orchestrating Global Growth for the MGM Group with Recent China Visit
May 20, 2026
Zero NPA. Zero Shortcuts. Zero Compromise. The Best of 96 Years-TBT
Zero NPA. Zero Shortcuts. Zero Compromise. The Best of 96 Years
May 20, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Home/National/ગ્રીનમેન વિરલ દેસાઈને રાષ્ટ્રપતિના હાથે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત થયો
National

ગ્રીનમેન વિરલ દેસાઈને રાષ્ટ્રપતિના હાથે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત થયો

ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને દેશમાં ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં સર્વોચ્ચ ગણાતો નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત થયો છે. ઊર્જા મંત્રાલય દ્વારા એનાયત થતો આ પ્રતિષ્ઠિત એવોર્ડ...

Times News Network
December 19, 2022 One Min Read

ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને દેશમાં ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં સર્વોચ્ચ ગણાતો નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત થયો છે. ઊર્જા મંત્રાલય દ્વારા એનાયત થતો આ પ્રતિષ્ઠિત એવોર્ડ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે તેમને દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એનાયત કરવામાં આવ્યો હતો.

આ રાષ્ટ્રીય સન્માન દેશના વિવિધ ક્ષેત્રોમાં ઊર્જા સંરક્ષણ માટે કાર્યરત લોકો અને સંસ્થાઓને એનાયત થાય છે, જેમાં દેશભરમાંથી ટેક્સટાઇલ્સ ક્ષેત્રમાંથી વિરલ દેસાઈની કંપની ઝેનિટેક્સને પ્રથમ સ્થાન મળ્યું છે, જેને લઈને સુરત તેમજ ગુજરાતભરના ટેક્સટાઇલ્સ ક્ષેત્રોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

આ સંદર્ભે વિરલ દેસાઈએ કહ્યું હતું, ‘અમારા પ્રયત્નો અને ઈનિશિયેટિવ્સની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ અને ટેક્સટાઈલ્સ ક્ષેત્રે અમને ફરી એકવાર પ્રથમ સ્થાન મળ્યું એને માત્ર અમારું જ નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ કહી શકાય. આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યશસ્વી આગેવાનીમાં ગુજરાતે સૌથી પહેલા રિન્યુએબલ એનર્જી અને ઉર્જા સંરક્ષણની દિશામાં નક્કર શરૂઆત કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આવનારા વર્ષોમાં ભારત ઊર્જા સંરક્ષણ અને ક્લાયમેટ ચેન્જની દિશામાં વિશ્વ આખા માટે એક આદર્શ બનવાનું છે. ત્યારે અમૃત કાળના આ યુગમાં આપણને આ મહાયજ્ઞમાં યોગદાન આપવાની તક મળી રહી છે એ અત્યંત આનંદની વાત છે.’

ઉલ્લેખનીય છે કે પર્યાવરણ અને ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં પ્રશંસનીય કાર્ય કરવા બદલ વિરલ દેસાઈને આ પહેલા પણ ચાર વાર એનર્જી કન્ઝર્વેશનનું સન્માન પ્રાપ્ત થયું છે, જેમાં ત્રણવાર તેઓ દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યા‌ હતા. તો અનેક આંતરરાષ્ટ્રીય મંચોએ પણ તેમને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સન્માનોથી સન્માનિત કર્યા છે. તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ મુહિમને રાષ્ટ્રીય સ્તરે અત્યંત પ્રતિસાદ સાંપડયો છે

Tags:

ગ્રીનમેનનેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડરાષ્ટ્રપતિવિરલ દેસાઈને

Share Article

Previous Post

Surat jeweler to gift diamond brooch to Prime Minister Narendra Modi for oath-taking ceremonies

Next Post

AM/NS India’s letter to GMB Magdalla port for lifting steel slag sparks debate

Picked
A Student Guided by the Gita: How Mithilesh Khandwala Balances Science, Mathematics and Leadership-PNn
A Student Guided by the Gita: How Mithilesh Khandwala Balances Science, Mathematics and Leadership
Economy-PNn
The Next Economy Forum 2026 Returns to the House of Lords, UK Parliament
One Nation One Election Gujarat, the blunt times
One Nation, One Election JPC Meets Gujarat Leaders Amid Sharp Political Divide
Mantra Harkhani Down Syndrome graduate Gujarat, the blunt times
Gujarat’s First Down Syndrome Graduate Inspires Nation
Varun Singh: Compliance-First, Client-Always — Redefining the Immigration Consulting Industry-TBT
Varun Singh: Compliance-First, Client-Always — Redefining the Immigration Consulting Industry
Bignano Early pregnancy detection kit for cattle, the blunt times
Ahmedabad Startup’s ₹250 Kit Detects Animal Pregnancy in 28 Days
Popular Posts
Varun Singh: Compliance-First, Client-Always — Redefining the Immigration Consulting Industry-TBT
Varun Singh: Compliance-First, Client-Always — Redefining the Immigration Consulting Industry
By TBT Online Desk
Bignano Early pregnancy detection kit for cattle, the blunt times
Ahmedabad Startup’s ₹250 Kit Detects Animal Pregnancy in 28 Days
By Times News Network
Bharat Diamond Bourse stamp Botswana, the blunt times
Botswana Minister Honoured with Bharat Diamond Bourse Stamp
By Times News Network
GCAS admission glitches protest, the blunt times
ABVP Protest Turns Violent Over GCAS Admission Glitches
By Times News Network
Dr Parul Vadgama appointment inquiry, the blunt times
Inquiry Sought Over Surat Civil Hospital Appointment Row
By Times News Network
Stay Ananta Redefines Luxury Villa Hospitality in India, Serving Over 2.7 Lakh Guests Across 15 Plus Destinations-TBT
Stay Ananta Redefines Luxury Villa Hospitality in India, Serving Over 2.7 Lakh Guests Across 15 Plus Destinations
By TBT Online Desk

Read Next

Mantra Harkhani Down Syndrome graduate Gujarat, the blunt times
National
Gujarat’s First Down Syndrome Graduate Inspires Nation
May 20, 2026
2 Min Read
Bignano Early pregnancy detection kit for cattle, the blunt times
National
Ahmedabad Startup’s ₹250 Kit Detects Animal Pregnancy in 28 Days
May 20, 2026
2 Min Read
Bharat Diamond Bourse stamp Botswana, the blunt times
National
Botswana Minister Honoured with Bharat Diamond Bourse Stamp
May 20, 2026
2 Min Read
Adani Group stocks rise after DOJ drops charges, the blunt times
National
Adani Group Stocks Rise After US DOJ Drops Charges Against Gautam Adani
May 19, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
A Student Guided by the Gita: How Mithilesh Khandwala Balances Science, Mathematics and Leadership
May 20, 2026
The Next Economy Forum 2026 Returns to the House of Lords, UK Parliament
May 20, 2026
One Nation, One Election JPC Meets Gujarat Leaders Amid Sharp Political Divide
May 20, 2026
Gujarat’s First Down Syndrome Graduate Inspires Nation
May 20, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Spotlight
Regional
Education
Entertainment
Health
Press Release
Trending
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy