દહાણુમાં અદાણી પ્રકલ્પો દ્વારા મહિલા ‘સ્વાભિમાન કેન્દ્ર’નો પ્રારંભ
અદાણી ઇલેક્ટ્રિસિટી અને અદાણી ફાઉન્ડેશન દ્વારા દહાણુમાં "સ્વાભિમાન કેન્દ્ર"નો શુભારંભ કરવામાં આવ્યો છે. મહિલા સશક્તિકરણ માટે સ્થાપિત નવીન કેન્દ્ર ગ્રામીણ મહિલાઓને રોજગારી થકી આત્મનિર્ભર બનાવશે. સ્થાનિક મહિલા જૂથોની માંગને અનુરૂપ આ પ્રકલ્પનો…