Featured
Goenkan Cadet Corps: Shaping Discipline, Courage and Character
Goenkan Cadet Corps: Shaping Discipline, Courage and Character
Blue Cloud Commences US$15.5 Million AI Infrastructure Project for IBM Cloud
Blue Cloud Commences US$15.5 Million AI Infrastructure Project for IBM Cloud
Shivashree Ritu Singh Shares Her Take on Premanand Maharaj-Virat Kohli Controversy
Shivashree Ritu Singh Shares Her Take on Premanand Maharaj-Virat Kohli Controversy
October 7, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Selzer
Diversified Polymer Products Manufacturer Selzer Polymers Limited Files DRHP with NSE Emerge
October 7, 2026
Sofa Trends
Sofa Trends 2026: What’s Actually Changing in Living Rooms This Year
October 7, 2026
Biocon Electric Files DRHP, Proposes Main Board IPO
Biocon Electric Files DRHP, Proposes Main Board IPO
October 7, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
મહાવીર ગ્રુપ દ્રારા આયોજીત રોયલ લોકોનો રોયલ વેકેશન મેલા
Home/City Events/મહાવીર ગ્રુપ દ્રારા આયોજીત રોયલ લોકોનો રોયલ વેકેશન મેલા
City Events

મહાવીર ગ્રુપ દ્રારા આયોજીત રોયલ લોકોનો રોયલ વેકેશન મેલા

સુરત: રોયલ મેળો જેમાં ઝાકમઝળ રોશનીથી ભરપુર આકર્ષક વિશાળ પ્રવેશદ્વાર અને ભવ્યાતીભવ્ય થ્રીડી ડેકોરેશન ગેટ, વિશાળ પાર્કિંગની સુવિધા સાથે સિકયુરીટીની કડક વ્યવસ્થા, સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર મેળાનું...

Times News Service
May 11, 2023 2 Min Read

સુરત: રોયલ મેળો જેમાં ઝાકમઝળ રોશનીથી ભરપુર આકર્ષક વિશાળ પ્રવેશદ્વાર અને ભવ્યાતીભવ્ય થ્રીડી ડેકોરેશન ગેટ, વિશાળ પાર્કિંગની સુવિધા સાથે સિકયુરીટીની કડક વ્યવસ્થા, સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર મેળાનું મોનીટરીંગ, મિત્રો, સ્નેહીઓ, સગા સંબંધીઓ સાથે માણવા જેવો પારંપારિક મેળો એટલે રોયલ લોકોનો રોયલ વેકેશન મેલા (Royal people’s Royal vacation mela) ૧૧-૬-૨૦૨૩ સુધી વનીતા વિશ્રામ ગ્રાઉન્ડ, અઠવા ગેટ, સુરત 9Surat)

નાના મોટા સહુનાં શ્વાસ અધ્ધર કરી દેતી અવનવી રાઇડઝ્ જેવી કે ટોરાટોરા, જાયન્ટ વ્હીલ, બ્રેકડાન્સ, ડ્રેગન કાર, રેસીંગ કાર, રેન્જર રાઇડ, ઓકટોપસ, ચાંદ-તારા, એરોપ્લેન, પાણીપુરી રાઇડ, ભુતબંગલા, ઝુલા, બંચી જમ્પીંગ, બાળકો માટેની બોઇન્સી, પાણીની બોટ, ક્રોસવીલ, બાળકો માટેની લાઇટીંગવાળી બેબી ટ્રેન, ગેમીંગ થ્રીડી શો, ટાવર રાઇડ, ફજેતફાળકા અને બાળકો માટેની અદ્યતન રાઇડ તેમજ સૌપ્રથમ વખત મિક્ષર રાઇડનો આનંદ કંઇક ઔર જ છે. તેમજ સેલ્ફી ઝોન પણ.

આ વેકેશનની રજાઓ રોયલ વેકેશન મેળામાં અવનવી ફુડ વેરાયટી માણવાનાં શોખીનો માટે પાણીપુરી, સેવપુરી, ભેળ, ચાઇનીઝ, સાઉથ ઇન્ડીયન, ફાસ્ટ ફુડ, ખીચુ, લાઇવ સ્ટીમ ઢોકળા, ગરમ ભજીયા, પીઝા, સેન્ડવીચ, ચનાચોર, મકાઇ ભેળ, રાજકોટના ફેમસ ઘુઘરા, ફ્રુટ ડીશ, રાજકોટના ફેમસ બરફના ગોલા, પોપકોર્ન, સુગર કેન્ડી, અમેરીકન મકાઇ, ફીંગર ચીપ્સ, બટેટા ટીસ્ટર, ધોરાજીના પ્રખ્યાત ભુંગળા બટેટા, મોકટેલ, માવા મલાઇ ગુલ્ફી, બ્રાન્ડેડ આઇસ્કીમ, લીંબુસોડા અને બનારસી પાન તો મુખવાસમાં છે જ. જેવી વેરાયટી તો ફકત રોયલ લોકોનો રોયલ વેકેશન મેલા ૧૧-૬-૨૦૨૩ સુધી વનીતા વિશ્રામ ગ્રાઉન્ડ, અઠવા ગેટ, સુરતમાં

મેળામાં મેળો – રોયલ વેકેશન મેળો જેમા છે બહેનો માટે ખાસ શોપીંગની સુવિધા ધરાવતા સ્ટોલ જેમાં દિલ્લીની ઇમીટેશન જવેલરી, કટલેરી આઇટમ્સ, લેડીઝ ફુટવેર, લેડીઝ પર્સ, લેધર આઇટમ્સ, કોસ્મેટીક આઇટમ્સ, કીચનવેર આઇટમ્સ, કુકીંગવેર આઇટમ્સ, ગીફટ આર્ટીકલ્સ, જ્યપુરી લેડીઝ ડ્રેસ, બંગાળી સાડી, બોમ્બે ચપ્પલ, મોજડી, જયપુરી બેડ કવર, ખાદીના શર્ટ, ફીરોઝાબાદનાં બેંગલ, લખનવી કુર્તી સાડી ડ્રેસ મટીરીયલ, હેલ્થકેરની આઇટમ, ક્રોકરી, સીરામીક નર્સરીનાં કુંડા, ટેરા કોટા, એન્ટીક આઇટમ, જયપુરી મુખવાસ ઉપરાંત બાળકો માટે અવનવા રમકડાના સ્ટોલ વિવિધ પ્રકારનાં હેન્ડીક્રાફટસનો બેનમુન ખજાનો, પછી જોઇએ શું ? મેળો તો બસ રોયલ મેળો જ, સાથે સાથે એજ્યુકેશન આઇટમ્સ, સ્ટેશનરી પ્રોડકટસ, હાઉસ હોલ્ડ આઇટમ્સ, સ્પોર્ટસ એસેસરીઝનાં સ્ટોલ્સ તો ખરા જ…

રોયલ લોકોનો રોયલ વેકેશન મેલા ૧૧-૬-૨૦૨૩ સુધી વનીતા વિશ્રામ ગ્રાઉન્ડ,અઠવા ગેટ, સુરત.

રોયલ વેકેશન મેળામાં કાર્પેટની વ્યવસ્થા, સ્વચ્છ સુંદર તેમજ પારંપારિક મેળામાં ફરતા ફરતા ટેસ્ટથી ભરપુર વાનગીઓનો પણ લઇએ લ્હાવો.આરોગ્યપ્રદ વાનગીઓ સાથે રાઇડની મજા અને સ્ટોલ્સની સંગાથે કોલ્ડ્રીંકસ અને આઇસક્રીમ તો જોઇશે જ… પધારો સ્વાગત છે આપનું રોયલ વેકેશન મેલા ૨૦૨૩ માં…

રોયલ વેકેશન મેળામાં આવતા દરેક લોકો માટે એન્ટ્રી ટિકીટ સાથે સૌપ્રથમ વખત સુરતમાં લાઇટીંગ ગ્લો ગાર્ડન પાર્કની મજા ફ્રી તો રાખેલ છે એ ઉપરાંત લકકી ડ્રોની બમ્પર ઓફર પણ રાખવામાં આવેલ છે જેમાં પ્રથમ ઇનામ એકટીવા સ્કૂટર, બીજુ ઇનામ રેફ્રીજરેટર, ત્રીજુ ઇનામ એલ.ઇ.ડી. ટી.વી. ઉપરાંત ઘણી બધી ઇનામોની વણઝાર તો ખરી જ.

આવો ગમતનો કરીએ ગુલાલ રોયલ લોકોના રોયલ મેલાને સંગે યોજાઇ રહેલા મેળામાં ગુજરાતમાં કવોલીટીમાં નં. ૧ તેમજ પારંપારિક મેળામાં મહાલવા સંચાલકો દ્વારા આંમત્રણ પાઠવવામાં આવે છે.

Tags:

Mahavir GroupRoyal MelaRoyal people's Royal vacation melaSuratરોયલ વેકેશન મેલાસુરત

Share Article

महावीर ग्रुप द्वारा आयोजित रॉयल लोगों का रॉयल मेला
Previous Post

महावीर ग्रुप द्वारा आयोजित रॉयल लोगों का रॉयल मेला

ITC Narmada to celebrate authentic flavours of Awadhi cuisine with ‘Andaaz-e-Awadh’ food festival
Next Post

ITC Narmada to celebrate authentic flavours of Awadhi cuisine with ‘Andaaz-e-Awadh’ food festival

Picked
Design. Digitalization. Decarbonization.
Engineering Solutions Firm Conceptia Technologies Files DRHP with NSE Emerge
Goenkan Cadet Corps: Shaping Discipline, Courage and Character
Goenkan Cadet Corps: Shaping Discipline, Courage and Character
Blue Cloud Commences US$15.5 Million AI Infrastructure Project for IBM Cloud
Blue Cloud Commences US$15.5 Million AI Infrastructure Project for IBM Cloud
Shivashree Ritu Singh Shares Her Take on Premanand Maharaj-Virat Kohli Controversy
Shivashree Ritu Singh Shares Her Take on Premanand Maharaj-Virat Kohli Controversy
INZ
India is NZ’s biggest student visa market, but INZ’s own data shows only about half of Indian applicants are approved
CPOPC
CPOPC Strengthens India Partnership on Edible Oil Security, Sustainable Production and Consumer Awareness at GLOBOIL India 2026
Popular Posts
INZ
India is NZ’s biggest student visa market, but INZ’s own data shows only about half of Indian applicants are approved
By TBT Online Desk
CPOPC
CPOPC Strengthens India Partnership on Edible Oil Security, Sustainable Production and Consumer Awareness at GLOBOIL India 2026
By TBT Online Desk
Palm Oil
Indonesia’s Palm Oil Industry Outlines 2027 Policy Shifts at GLOBOIL India 2026
By TBT Online Desk
Kumaran
Hindi Diwas 2026 in London Highlights Poetry, Culture and Community Participation Across Britain
By TBT Online Desk
Best Cast IT
Best Cast IT Limited Files DRHP with NSE Emerge for IPO
By TBT Online Desk
Patel Retail Enters Whole Spices Market With Indian Chaska
Patel Retail Enters Whole Spices Market With Indian Chaska
By TBT Online Desk

Read Next

Swirl Transit Hotel Navi Mumbai Airport, the blunt times
City Events
Adani Airports Launches 80-Room Swirl Hotel at Navi Mumbai Airport
October 6, 2026
2 Min Read
Vadodara Activa liquor smuggling, the blunt times
City Events
Activa or Liquor Warehouse? Vadodara Cops Pull Out 455 Bottles From Scooters
October 6, 2026
2 Min Read
Surat District Cricket Association AGM, the blunt times
City Events
Surat Cricket AGM Erupts Over Selection, Finance, Safety Claims
October 6, 2026
2 Min Read
IV drip therapy Ahmedabad, the blunt times
City Events
Gujarat : Ahmedabad Youth Turn to IV Drips for Navratri Glow
October 6, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Engineering Solutions Firm Conceptia Technologies Files DRHP with NSE Emerge
October 7, 2026
Goenkan Cadet Corps: Shaping Discipline, Courage and Character
October 7, 2026
Blue Cloud Commences US$15.5 Million AI Infrastructure Project for IBM Cloud
October 7, 2026
Shivashree Ritu Singh Shares Her Take on Premanand Maharaj-Virat Kohli Controversy
October 6, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Education
Entertainment
Spotlight
Regional
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy