Featured
India’s Branded Residences Pipeline Reaches 46 Projects Across 18 Cities, as TBRS 2.0 Opens in Mumbai
India’s Branded Residences Pipeline Reaches 46 Projects Across 18 Cities, as TBRS 2.0 Opens in Mumbai
Vadodara
Vadodara’s New Era Senior Secondary School Becomes Gujarat’s First School to Receive QS I-GAUGE Diamond Rating
Ayurvedic
Ayurvedic Panchakarma at Parul Ayurved Hospital’s Madhavbaug Unit Supports Patients on Their Cardiac Care Journeys
October 6, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Burlington English India Partners With ARISE to Strengthen English Learning in Schools-TBT
Burlington English India Partners With ARISE to Strengthen English Learning in Schools
October 5, 2026
Dr. Dipti Deepak Patel Takes Charge as IMA Surat President for 2026–27-TBT
Dr. Dipti Deepak Patel Takes Charge as IMA Surat President for 2026–27
October 5, 2026
Celebrities
Indian Celebrities Turning Over a New Leaf
October 5, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Home/Regional/Gujarati/DGVCL એમ. ડી. શ્રી અરવિંદ વિજયન
Gujarati

DGVCL એમ. ડી. શ્રી અરવિંદ વિજયન

[ad_1] દક્ષિણ ગુજરાતના વીજગ્રાહકો અને ખેડૂતોને વીજ પુરવઠો રાબેતા મુજબ મળતો રહેશે.વીજ અછતની અફવાઓ કે તંગીની અટકળોથી ન ભરમાવા અનુરોધ સુરત/ શનિવાર: વીજળીની અછત અંગેની અફવાઓને રદિયો આપતા દક્ષિણ ગુજરાત...

Times News Service
October 23, 2021 One Min Read

[ad_1]

દક્ષિણ ગુજરાતમાં વીજળીની અછત નથી: DGVCL એમ. ડી. શ્રી અરવિંદ વિજયન

દક્ષિણ ગુજરાતના વીજગ્રાહકો અને ખેડૂતોને વીજ પુરવઠો રાબેતા મુજબ મળતો રહેશે.વીજ અછતની અફવાઓ કે તંગીની અટકળોથી ન ભરમાવા અનુરોધ

સુરત/ શનિવાર: વીજળીની અછત અંગેની અફવાઓને રદિયો આપતા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અરવિંદ વિજયન (IAS) એ આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકો અને ખેડૂતોને વીજળીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વીજ ગ્રાહકોની હાલ ૩૬૫૦ મેગાવોટ દૈનિક વીજમાંગની સામે દૈનિક વીજ પુરવઠો સાતત્યપૂર્ણ અને સમયસર રીતે મળી રહ્યો છે. હાલમાં વીજળીની કોઈ અછત નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે વીજગ્રાહકોને ૨૪ કલાક વીજ પુરવઠો મળી રહે તે માટે વધુમાં વધુ ૫૦ થી ૧૦૦ મેગાવોટ જેટલો વીજકાપ (લોડ શેડિંગ) ૯૬ સ્લોટમાં ૧૫-૧૫ મીનીટમાં કાળજીપૂર્વક રીતે વિભાજીત કરવામાં આવે છે. હાલમાં નવા ચાર વીજ ઉત્પાદન યુનિટ શરૂ થઈ ચૂક્યા છે. ગ્રામ્ય વિસ્તારના ખેતીવિષયક ફીડર પર ચોમાસાની ઋતુ દરમ્યાન ૧૨ મેગાવોટની માંગ હતી જે હાલ વધીને ૧૬૫ મેગાવોટ થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે વીજ કંપની દ્વારા ખેડૂતોને સમયસર અને પૂરતો વીજ પુરવઠો મળે તે સુનિશ્ચિત કરવામાં આવી રહયું છે. જો અડધો કલાક પણ વીજકાપ થયેલ હોય તો તેની પણ પૂર્તતા કરવામાં આવે છે.

પત્રકાર પરિષદમાં વીજ કંપનીના મુખ્ય ઇજનેર શ્રીમતી રીટાબેન પરેરા અને અધિક મુખ્ય ઇજનેર શ્રી એચ. આર. શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા

[ad_2]

Share Article

Previous Post

मेंहदीपुर बालाजी धाम में भिक्षुकों के लिए विशेष वैक्सिनेशन कैंप में 200 भिक्षुक लाभान्वित

Next Post

There is no shortage of electricity in South Gujarat: DGVCL MD, Arvind Vijayan

Picked
GJEPC UNNATI women in gems and jewellery, the blunt times
GJEPC Launches UNNATI for Women in Gems & Jewellery
India’s Branded Residences Pipeline Reaches 46 Projects Across 18 Cities, as TBRS 2.0 Opens in Mumbai
India’s Branded Residences Pipeline Reaches 46 Projects Across 18 Cities, as TBRS 2.0 Opens in Mumbai
Vadodara
Vadodara’s New Era Senior Secondary School Becomes Gujarat’s First School to Receive QS I-GAUGE Diamond Rating
Ayurvedic
Ayurvedic Panchakarma at Parul Ayurved Hospital’s Madhavbaug Unit Supports Patients on Their Cardiac Care Journeys
Parul University
Parul University Makes Global Debut in Times Higher Education World University Rankings 2027, Becomes Only University from Gujarat to Enter Global Rankings
SMMPanelServer
SMMPanelServer Review: An SMM Panel Built for Resellers
Popular Posts
Parul University
Parul University Makes Global Debut in Times Higher Education World University Rankings 2027, Becomes Only University from Gujarat to Enter Global Rankings
By TBT Online Desk
SMMPanelServer
SMMPanelServer Review: An SMM Panel Built for Resellers
By TBT Online Desk
Secures Export
Secures Export Order from Canada for Approximately 5,000 MT of Black Welded Hollow Sections
By TBT Online Desk
IEM
IEM’s SMART MAKER FEST brings Technology, Creativity, and Entrepreneurship under one roof
By TBT Online Desk
VB Group
VB Group Expands Mumbai Presence with INR 7,200 cr. Plus Development Portfolio
By TBT Online Desk
Bench Mark Infotech
Leading provider of IT integrated network solutions Bench Mark Infotech Services gets listed at NSE Emerge
By TBT Online Desk

Read Next

Gujarati
અમદાવાદ ખાતે આયોજિત ધી રાઈટ સર્કલ કાર્યક્રમમાં સૈન્ય વાર્તાઓના લેખક રચના બિષ્ટ રાવતની સ્ટોરીઓ પર ચર્ચા કરાઇ  
June 1, 2023
1 Min Read
Gujarati
વરસાદના વિઘ્ન વચ્ચે પણ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું સફળ આયોજન
June 1, 2023
1 Min Read
Gujarati
DGVCL એમ. ડી. શ્રી અરવિંદ વિજયન
October 23, 2021
1 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
GJEPC Launches UNNATI for Women in Gems & Jewellery
October 5, 2026
India’s Branded Residences Pipeline Reaches 46 Projects Across 18 Cities, as TBRS 2.0 Opens in Mumbai
October 5, 2026
Vadodara’s New Era Senior Secondary School Becomes Gujarat’s First School to Receive QS I-GAUGE Diamond Rating
October 5, 2026
Ayurvedic Panchakarma at Parul Ayurved Hospital’s Madhavbaug Unit Supports Patients on Their Cardiac Care Journeys
October 5, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Education
Entertainment
Spotlight
Regional
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy