અદાણી હજીરા પોર્ટ ખાતે કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્ય વિશ્વ દિવસની ઉજવણી થઈ

હજીરા, સુરત : વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયો કંપનીના એક ભાગ અદાણી હજીરા પોર્ટ ખાતે "કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ" ના ઉપક્રમે વિભિન્ન પ્રકારના સલામતી અને આરોગ્ય કાર્યક્રમોનુ આયોજન જાગૃતિ વધારવા કરવામા આવ્યુ હતુ. આ દિવસ…