અદાણી ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ ભારતના ઉત્થાન માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન    

અમદાવાદ : ગ્રામીણ ભારતના ઉત્થાન તેમજ મહિલા સશક્તિકરણ માટે અદાણી ફાઉન્ડેશન સતત કાર્યશીલ છે. ઈલાજ, આરોગ્ય અને આજીવિકા મેળવવામાં મહિલાઓની ભાગીદારી વધે તે હેતુથી મુંદ્રા તાલુકામાં બહુહેતુક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આયુષ્યમાન…