ભારતનો પ્રથમ ડિજિટલ ટેલેન્ટ હન્ટ શો OMG ફેસ ઓફ ધ યર સીઝન 2નું ભવ્ય સમાપન
મુંબઈ: બ્લેન્કકાનવાસ મીડિયા (Blank Canvas Media) દ્વારા આયોજિત ભારતનો પ્રથમ ડિજિટલ ટેલેન્ટ હન્ટ શો (India's first digital talent hunt show) OMG ફેસ ઑફ ધ યર સીઝન 2 (OMG Face Of The Year Season 2) મનોરંજન અને ગ્લેમરની દુનિયાની હસ્તીઓની…
