Featured
Surat textile industry Dubai opportunity, the blunt times
Surat Textile Industry Gets Dubai Lifeline Amid Global Trade Crisis
Piyushbhai Desai
12,000+ Girls Receive Educational Assistance Under Piyushbhai Desai’s ‘Hiraba No Khamkar Foundation’
Gen-Z initiatives in Gujarat universities, the blunt times
Gen-Z Effect: Gujarat Universities Offer Free WiFi, Paid Internships
September 7, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
GOLdivex Highlights $400 Million Scale as Saint Lucia-Based Group Pursues Golden Wolf Acquisition and India Expansion
GOLdivex Highlights $400 Million Scale as Saint Lucia-Based Group Pursues Golden Wolf Acquisition and India Expansion
September 5, 2026
Bhavnagar police beating murder accused Gujarat, the blunt times
Gujarat : Bhavnagar Police Beating of Murder Accused in Public Raises Questions
September 5, 2026
XLRI Hosts the Journal of Management Studies Publishing (JMS) Workshop for Doctoral Scholars and Researchers-TBT
XLRI Hosts the Journal of Management Studies Publishing (JMS) Workshop for Doctoral Scholars and Researchers
September 5, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Adani Sportsline's Little Giants Inter-School Championship in Ahmedabad drew over 4000 youngsters from 220 schools
Home/City Events/અમદાવાદમાં અદાણી સ્પોર્ટ્સલાઇનની લિટલ જાયન્ટ્સની ઇન્ટર-સ્કૂલ ચેમ્પિયનશિપમાં 220થી વધુ શાળાઓના  4000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
City Events

અમદાવાદમાં અદાણી સ્પોર્ટ્સલાઇનની લિટલ જાયન્ટ્સની ઇન્ટર-સ્કૂલ ચેમ્પિયનશિપમાં 220થી વધુ શાળાઓના  4000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં (Gujarat) રસાકસી ભરી હરફાઈઓ બાદ, અદાણી સ્પોર્ટ્સલાઈન (Adani Sportsline) દ્વારા આયોજિત લિટલ જાયન્ટ્સ ઈન્ટર-સ્કૂલ ચેમ્પિયનશિપની (Little Giants Inter-School Championship) ભવ્ય...

Times News Network
August 7, 2023 2 Min Read

અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં (Gujarat) રસાકસી ભરી હરફાઈઓ બાદ, અદાણી સ્પોર્ટ્સલાઈન (Adani Sportsline) દ્વારા આયોજિત લિટલ જાયન્ટ્સ ઈન્ટર-સ્કૂલ ચેમ્પિયનશિપની (Little Giants Inter-School Championship) ભવ્ય ફિનાલેનું આજે અમદાવાદ ખાતે સમાપન થયું. ક્રિકેટ, ફૂટબોલ, ખો-ખો અને કબડ્ડી માટેની શાળા-કક્ષાની ટુર્નામેન્ટ 15મી જુલાઈએ શરૂ થઈ હતી,જે રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં યોજાઈ હતી. તેમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની એ મોટી સંખ્યામાં ભાગ લઈ અદમ્ય ઉત્સાહ દર્શાવ્યો હતો

અમદાવાદની ONGC કોલોની ખાતે ખો ખો અને કબડ્ડીએ ફિનાલે ઈવેન્ટની શરૂઆત કરી,. કન્યાઓ માટેની પ્રથમ કબડ્ડી સ્પર્ધામાં જેમ્સ જિનેસિસ ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ વિજેતાની ટ્રોફી જીતી હતી જ્યારે દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ બીજા ક્રમે રહી હતી. છોકરાઓની ઇવેન્ટમાં, ફાઇનલિસ્ટોએ જોશ અને જોમ સાથે લડ્યા અને ઉર્મિ સ્કૂલ, ડીએલએસએસ ચેમ્પિયન બની જ્યારે વાત્સલ્ય ધામ સ્કૂલ, સુરત રનર-અપ રહી હતી.  રાજ્યના ખૂણે ખૂણેથી શ્રેષ્ઠ પ્રતિભાઓ ને આકર્ષિત કરતી , ખો ખોમાં લિટલ જાયન્ટ્સ ઇન્ટર-સ્કૂલ ચેમ્પિયનશિપ સુરતની વાલસલ્ય ધામ માધ્યમિક શાળાએ જીતી હતી, જ્યારે ઝેનિથ હાઈસ્કૂલ રનર્સ અપ રહી હતી.

લિટલ જાયન્ટ્સ ઇન્ટર-સ્કૂલ ચેમ્પિયનશિપે  આ વર્ષે તેની પ્રથમ ક્રિકેટ અને ફૂટબોલ સ્પર્ધાઓ યોજી હતી, જેમાં ફાઈનલ 30મી જુલાઈના રોજ અમદાવાદમાં યોજાઈ હતી. સકારાત્મક પરિણામ સુનિશ્ચિત કરવા માટે ક્રિકેટરો અને ફૂટબોલરોએ તેમનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું॰. યુવા ખેલાડીઓને ઉત્સાહિત કરવા શાળાના બાળકો અને વાલીઓ હાજર રહ્યા હતા. છોકરાઓ માટેની ક્રિકેટ સ્પર્ધા અમદાવાદની શ્રી વિદ્યાનગર સ્કૂલે જીતી હતી અને રનર્સ અપ દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ રહી હતી. ગર્લ્સ ઈવેન્ટમાં અમદાવાદની શ્રી વિદ્યાનગર સ્કૂલ વિજેતા અને દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કૂલ રનર્સ અપ રહી હતી. છોકરાઓ માટેની ફૂટબોલ સ્પર્ધા લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલ, અમદાવાદ દ્વારા જીતવામાં આવી હતી અને SGVP, અમદાવાદ રનર્સ અપ રહી હતી.

લિટલ જાયન્ટ્સ ઇન્ટર-સ્કૂલ ચેમ્પિયનશિપ 2018માં  કબ્બડીની માત્ર એક રમત સાથે શરૂ કરવામાં આવી હતી. 2022માં, ખો- ખો ની રમત શરૂ કરવામાં આવી અને હાલમાં   ક્રિકેટ અને ફૂટબોલ નો ઉમેરો કરવામાં આવ્યો. ચેમ્પિયનશિપના ગ્રાન્ડ ફિનાલેમાં ગુજરાત જાયન્ટ્સ કબડ્ડી ટીમના મુખ્ય કોચ રામ મેહર સિંઘ, અને સહાયક કોચ,  વી સુંદરમ,; અને મશાલ સ્પોર્ટ્સના સીઈઓ અને પ્રો કબ્બડી લીગના લીગ કમિશનરના અનુપમ ગોસ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અનુપમ ગોસ્વામીએ જણાવ્યુ કે “ અમે છેલ્લા એક દાયકામાં સમગ્ર ભારતમાં કબડ્ડીને કૂદકે ને ભૂસકે વધતી જોઈ છે. અદાણી સ્પોર્ટ્સલાઈન ટીમ તેને મૂળ  સુધી લઈ જઈને એક ડગલું આગળ વધી છે, અને તે ગુજરાતમાંથી શ્રેષ્ઠ પ્રતિભાઓને બહાર લાવવામાં મદદ કરશે. હું માત્ર ટુર્નામેન્ટ અને તેના ધોરણોથી જ નહીં પરંતુ શાળાઓના પ્રતિસાદથી પણ પ્રભાવિત છું. મને વિશ્વાસ છે કે ગુજરાતમાંથી ટૂંક સમયમાં જ PKLમાં ઘણા બધા કબડ્ડી ખેલાડીઓ આવશે,”

અદાણી સ્પોર્ટ્સલાઇનના હેડ, સત્યમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે  “અદાણી સ્પોર્ટ્સલાઇનમાં, અમારું પ્રાથમિક ધ્યેય રમત ગમત ની વૃદ્ધિ માટે પ્રોત્સાહિત સર્વિસ આપીને રમતગમતની સંસ્કૃતિને ઉત્તેજન આપવાનું છે. જો કે, આ ધ્યેય  હાંસલ કરવા માટે તમામ હિતધારકોના સહયોગની આવશ્યકતા છે. અમે લિટલ જાયન્ટ્સ ચેમ્પિયનશિપમાં  વિદ્યાર્થીઓને ભાગ લેવા પ્રોત્સાહિત કરવા માટે માતાપિતા  શાળાઓ, અને શિક્ષકોના જબરજસ્ત સમર્થન અને પ્રોત્સાહનથી આનંદિત છીએ.  વધુ શાળાઓ સુધી પહોંચીને, અમે વધુ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં સક્ષમ છીએ અને અમે દર વર્ષે વધુ વિસ્તરણ માટે પ્રતિબદ્ધ છીએ. ભારતના ટોચના કબડ્ડી કોચ શ્રી રામ મેહર જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરી. પ્રો કબડ્ડી લીગના કમિશનર શ્રી અનુપમ ગોસ્વામી અને મશાલ સ્પોર્ટ્સ ટીમ તથા સ્પોર્ટ્સના ઉત્થાન માટે સંકળાયેલા તમામ હિતધારકોના સમર્પણનું નિદર્શન કરે છે.”

Tags:

Adani SportslineAhmedabadGujaratLittle Giants Inter-School Championshipઅદાણી સ્પોર્ટ્સલાઇનઅમદાવાદ

Share Article

Frenaz, Soham open title accounts this season
Previous Post

Frenaz, Soham open title accounts this season

The Indian Real Estate Industry Will Become RealTech: Experts
Next Post

The Indian Real Estate Industry Will Become RealTech: Experts

Picked
India
The 4.5 Kg Question: Why Are India’s Children Bending Under the Weight of Their School Bags? Asks Social Activist Sundeep Bhutoria
Surat textile industry Dubai opportunity, the blunt times
Surat Textile Industry Gets Dubai Lifeline Amid Global Trade Crisis
Piyushbhai Desai
12,000+ Girls Receive Educational Assistance Under Piyushbhai Desai’s ‘Hiraba No Khamkar Foundation’
Gen-Z initiatives in Gujarat universities, the blunt times
Gen-Z Effect: Gujarat Universities Offer Free WiFi, Paid Internships
Ayurveda to Take Indian Perspective to 2026 SCO Forum on Traditional Medicine in China
Ayurveda to Take Indian Perspective to 2026 SCO Forum on Traditional Medicine in China
Amreli woman handmade rug business, the blunt times
Gujarat : One Viral Reel Takes Amreli Woman’s Rug Business Global
Popular Posts
Ayurveda to Take Indian Perspective to 2026 SCO Forum on Traditional Medicine in China
Ayurveda to Take Indian Perspective to 2026 SCO Forum on Traditional Medicine in China
By TBT Online Desk
Amreli woman handmade rug business, the blunt times
Gujarat : One Viral Reel Takes Amreli Woman’s Rug Business Global
By Times News Network
Banaskantha rainfall shortage, the blunt times
Banaskantha Faces Rain Crisis as Banas River Dries, Crops at Risk
By Times News Network
RGIPT Marks National Sports Day with Three Days of Energy, Competition and Sporting Spirit
RGIPT Marks National Sports Day with Three Days of Energy, Competition and Sporting Spirit
By TBT Online Desk
Gujarat sugarcane farmers, the blunt times
Gujarat Sugarcane Farmers Turn to Other Crops as Costs Rise, Profits Shrink
By Times News Network
Sola GMERS Permanent Medical Board, the blunt times
Gujarat Sets Up Permanent Medical Board at Sola GMERS for Employee Transfers
By Times News Network

Read Next

Bhavnagar police beating murder accused Gujarat, the blunt times
City Events
Gujarat : Bhavnagar Police Beating of Murder Accused in Public Raises Questions
September 5, 2026
2 Min Read
Surat textile industry Dubai opportunity, the blunt times
City Events
Surat Textile Industry Gets Dubai Lifeline Amid Global Trade Crisis
September 5, 2026
2 Min Read
Piyushbhai Desai
Lifestyle
12,000+ Girls Receive Educational Assistance Under Piyushbhai Desai’s ‘Hiraba No Khamkar Foundation’
September 5, 2026
2 Min Read
Gen-Z initiatives in Gujarat universities, the blunt times
National
Gen-Z Effect: Gujarat Universities Offer Free WiFi, Paid Internships
September 5, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
The 4.5 Kg Question: Why Are India’s Children Bending Under the Weight of Their School Bags? Asks Social Activist Sundeep Bhutoria
September 5, 2026
Surat Textile Industry Gets Dubai Lifeline Amid Global Trade Crisis
September 5, 2026
12,000+ Girls Receive Educational Assistance Under Piyushbhai Desai’s ‘Hiraba No Khamkar Foundation’
September 5, 2026
Gen-Z Effect: Gujarat Universities Offer Free WiFi, Paid Internships
September 5, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Education
Spotlight
Regional
Entertainment
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy