Featured
Hathla assault viral video Gujarat, the blunt times
15 blows in 10 seconds: scrap collector boy thrashed as cop watches on
Go Digit insurance claim dispute Surat, the blunt times
Surat Resident Slams Go Digit General Insurance Over Unjust Car Insurance Rejection
Kutch farmers KP Energy dispute, the blunt times
Kutch Farmers Take on KP Energy, ABREL Projects Over Power Line
September 22, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
From Fall and Rise, to Rise and Fall: Shehzad Poonawalla’s Life Comes Full Circle
From Fall and Rise, to Rise and Fall: Shehzad Poonawalla’s Life Comes Full Circle
September 22, 2026
Mumbai Ahmedabad Bullet Train movable crossings, the blunt times
Gujarat : Bullet Train Corridor Gets India’s First Movable Crossings
September 22, 2026
SMC employee attendance checks, the blunt times
SMC Cracks Down on Late Employees With Surprise Checks
September 22, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Achievement of 10-year-old Shaurya Saurabh Patwari from Surat: Fastest addition of 200 digits with hula hoop and hoverboard
Home/City Events/સુરતના 10 વર્ષીય શૌર્ય સૌરભ પટાવરીની સિદ્ધિ : હુલાહૂપ અને હોવરબોર્ડ સાથે ફાસ્ટેસ્ટ એડિશન ઓફ 200 ડિજીટમાં બનાવ્યો રેકોર્ડ
City Events

સુરતના 10 વર્ષીય શૌર્ય સૌરભ પટાવરીની સિદ્ધિ : હુલાહૂપ અને હોવરબોર્ડ સાથે ફાસ્ટેસ્ટ એડિશન ઓફ 200 ડિજીટમાં બનાવ્યો રેકોર્ડ

સુરત: સુરતના યુવાઓ થી માંડીને નાના બાળકોઓ પણ પોતાની પ્રતિભાના દમ પર સુરત, ગુજરાત અને દેશનું નામ દુનિયાભરમાં રોશન કરી રહ્યા છે. આવા પ્રતિભાશાળી બાળકોમાં હવે સુરતના દસ વર્ષીય DPS સુરતનો વિદ્યાર્થી...

Times News Service
July 6, 2023 One Min Read

સુરત: સુરતના યુવાઓ થી માંડીને નાના બાળકોઓ પણ પોતાની પ્રતિભાના દમ પર સુરત, ગુજરાત અને દેશનું નામ દુનિયાભરમાં રોશન કરી રહ્યા છે. આવા પ્રતિભાશાળી બાળકોમાં હવે સુરતના દસ વર્ષીય DPS સુરતનો વિદ્યાર્થી શૌર્ય પટાવરીનું નામ શામિલ થયેલ છે. શૌર્ય એ મેન્ટલ મેથ્સ માં પહેલી વખત હુલાહૂપ અને હોવરબોર્ડ સાથે ફાસ્ટેસ્ટ એડિશન ઓફ 200 ડિજીટ એડિશન પૂર્ણ કરી કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ ઝળહળતી સિદ્ધિ બદ્દલ શૌર્યનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે.

શૌર્ય મૂળ ભાદરા (રાજસ્થાન) અને સુરત ખાતે સ્થાઈ થયેલા સ્વ.સુરેન્દ્રજી પટાવરી
ના પૌત્ર અને સૌરભ પટાવરીનો પુત્ર છે. શૌર્ય એ હુલાહૂપ અને હોવરબોર્ડ સાથે ફાસ્ટેસ્ટ એડિશન ઓફ 200 ડીજીટ રેકોર્ડ નોંધાવ્યો છે. શૌર્ય બે વર્ષથી મેન્ટલ મેથ્સની તાલીમ લઈ રહ્યો છે. શૌર્ય એ હુલાહુપ અને હોવરબોર્ડ સાથે ટીવી પર દર 0.5 સેકન્ડે ફ્લેશ થતાં નંબર નું એડિશન ફક્ત 104 સેકન્ડમાં કરવાનો કારનામો કરી બતાવ્યો.

અર્થવ એક્સીલન્સ ઓફ મેન્ટલ મેથ્સના દીપેશ સરે જણાવ્યું કે પહેલી વખત આ રીતે આ ચેલેન્જ કોઈએ હુલાહૂપ અને હોવરબોર્ડ સાથે અને તે પણ આટલા ઓછા સમયમાં પૂર્ણ કરી છે. શૌર્યની આ સિદ્ધુને તેમને અભૂતપૂર્વ ગણાવી.

શૌર્ય એ તેને આ સફળતાનો શ્રેય દાદીમાં જ્યોતિ પટાવરી, પિતા સૌરભ પટાવરી, માતા અંકિતા પટાવરી અને પૂર્ણ પરિવારને આપ્યો હતો. શૌર્ય એ ભવિષ્યના લક્ષ્ય વિશે વાત કરતાં જણાવ્યું હતું કે હું મેન્ટલ મેથ્સ સાથે જ એક સારો ચેસ નો FIDE રેટેડ પ્લેયર અને ટાઈકવાન્ડોના રેડ બેલ્ટ નો પ્લેયર છુ. ત્યારે આગામી સમયમાં આ બંને ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધવાનું મારું લક્ષ્ય છે

Tags:

India Book of RecordsSaurabh PatwariSuratSurat DiamondSurat Newsહુલાહૂપહોવરબોર્ડ

Share Article

SGCCI's SITEX 2023 Envisions Surat's Textile Industry's Future with Cutting-Edge Technology and Machinery
Previous Post

SGCCI’s SITEX 2023 Envisions Surat’s Textile Industry’s Future with Cutting-Edge Technology and Machinery

KoinBX Host Its First Ever Crypto Gala KoinBX Crypto Meet 2023 in Mumbai, India
Next Post

KoinBX Host Its First Ever Gala Koin Crypto Meet 2023 in Mumbai, India

Picked
Surat Municipal Corporation ACB investigation, the blunt times
Surat : ACB Seeks Probe Into 5 SMC Officials Over Tender Row
Hathla assault viral video Gujarat, the blunt times
15 blows in 10 seconds: scrap collector boy thrashed as cop watches on
Go Digit insurance claim dispute Surat, the blunt times
Surat Resident Slams Go Digit General Insurance Over Unjust Car Insurance Rejection
Kutch farmers KP Energy dispute, the blunt times
Kutch Farmers Take on KP Energy, ABREL Projects Over Power Line
PC Jeweller Clears Over 98% of Outstanding Bank Dues
PC Jeweller Clears Over 98% of Outstanding Bank Dues
HDFC ERGO Car Insurance Checklist Before Buying a Second-Hand Car
HDFC ERGO Car Insurance Checklist Before Buying a Second-Hand Car
Popular Posts
PC Jeweller Clears Over 98% of Outstanding Bank Dues
PC Jeweller Clears Over 98% of Outstanding Bank Dues
By TBT Online Desk
HDFC ERGO Car Insurance Checklist Before Buying a Second-Hand Car
HDFC ERGO Car Insurance Checklist Before Buying a Second-Hand Car
By TBT Online Desk
Aravalli SOG police clash poppy husk smugglers, the blunt times
Gujarat : Poppy Husk Chase Explodes Into Gunpoint Clash, Two Cops Injured
By Times News Service
72nd National Film Awards Gujarat, the blunt times
72nd National Film Awards Make Gujarat Debut
By Times News Service
Gujarat Nari Adalat Gram Panchayat, the blunt times
Gujarat Takes Nari Adalats to Village Level
By Times News Service
Elitecon International Reports 9.2-Fold Growth in FY26 Revenue
Elitecon International Reports 9.2-Fold Growth in FY26 Revenue
By TBT Online Desk

Read Next

SMC employee attendance checks, the blunt times
City Events
SMC Cracks Down on Late Employees With Surprise Checks
September 22, 2026
2 Min Read
Surat Municipal Corporation ACB investigation, the blunt times
City Events
Surat : ACB Seeks Probe Into 5 SMC Officials Over Tender Row
September 22, 2026
2 Min Read
Hathla assault viral video Gujarat, the blunt times
City Events
15 blows in 10 seconds: scrap collector boy thrashed as cop watches on
September 22, 2026
2 Min Read
Go Digit insurance claim dispute Surat, the blunt times
City Events
Surat Resident Slams Go Digit General Insurance Over Unjust Car Insurance Rejection
September 22, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Surat : ACB Seeks Probe Into 5 SMC Officials Over Tender Row
September 22, 2026
15 blows in 10 seconds: scrap collector boy thrashed as cop watches on
September 22, 2026
Surat Resident Slams Go Digit General Insurance Over Unjust Car Insurance Rejection
September 22, 2026
Kutch Farmers Take on KP Energy, ABREL Projects Over Power Line
September 22, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Education
Entertainment
Spotlight
Regional
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy