Featured
Are Ray-Ban Meta Smart Glasses a Privacy Risk? What Users Need to Know
Paul Merchants
Paul Merchants Gets RBI Approval for Perpetual AD Category-II Licence Under Revised FEMA Framework
Snyvia Launches Raksha Bandhan 2026 Buy One Get One Free Offer on Women's Ethnic Wear-TBT
Snyvia Launches Raksha Bandhan 2026 Buy One Get One Free Offer on Women’s Ethnic Wear
August 8, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
BigBloc Construction Begins FY27 on a Strong Footing; Accelerates Transformation into an Integrated Green Building Solutions Company-TBT
BigBloc Construction Begins FY27 on a Strong Footing; Accelerates Transformation into an Integrated Green Building Solutions Company
August 8, 2026
Inside Nikii Daas' Birthday Bash That Brought Mumbai's Elite Together-TBT
Inside Nikii Daas’ Birthday Bash That Brought Mumbai’s Elite Together
August 8, 2026
Villow Launches Buyer-First Platform to Make Property Buying in Gurugram More Transparent
August 8, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Home/Entertainment/આગામી ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે” 2જી ડિસેમ્બર 2022ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.
Entertainment

આગામી ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે” 2જી ડિસેમ્બર 2022ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

[ad_1] અમદાવાદ (ગુજરાત) [ભારત] : “ભગવાન બચાવે” એ એવા ત્રણ મધ્યમ વર્ગના મહત્વાકાંક્ષી લોકોની વાત છે જેઓ પોતાના જીવનમાં આવતા અણધાર્યા વળાંક પછી તેમના સામાન્ય જીવનને પુનર્જીવિત કરવાના મિશન...

Times News Network
September 17, 2022 2 Min Read

[ad_1]

Bhagvan Bachave
અમદાવાદ (ગુજરાત) [ભારત] : “ભગવાન બચાવે” એ એવા ત્રણ મધ્યમ વર્ગના મહત્વાકાંક્ષી લોકોની વાત છે જેઓ પોતાના જીવનમાં આવતા અણધાર્યા વળાંક પછી તેમના સામાન્ય જીવનને પુનર્જીવિત કરવાના મિશન પર એકસાથે કામ કરે છે. આ ફિલ્મ ડ્રામા, સસ્પેન્સ, લાગણીઓથી ભરેલી રમુજી રોલર કોસ્ટર રાઈડ છે અને સૌથી અગત્યની વાત, આ ફિલ્મમાં એવા મધ્યમ વર્ગીય લોકો માટે સંદેશ છે જે હંમેશા લોન, ક્રેડિટ કાર્ડ અને હપ્તા સિસ્ટમમાં અટવાયેલા હોય છે.

 

આ ફિલ્મમાં જિનલ બેલાણી, ભૌમિક સંપત અને મુની ઝા મુખ્ય ભૂમિકામાં છે. જિનલ અને ભૌમિકએ સાથે મળીને આ ફિલ્મનું દિગ્દર્શન કર્યુ છે અને સાથે વાલ્મિકી પિક્ચર્સના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ પણ કર્યુ છે.

મુંબઈ મૂવી સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, આ ફિલ્મનું વિતરણ UFO સિને મીડિયા નેટવર્ક દ્વારા કરવામાં આવશે. “ભગવાન બચાવે” તમારી નજીકના સિનેમાઘરોમાં 2જી ડિસેમ્બર, 2022ના રોજ રિલીઝ થઈ રહી છે.

 

વાલ્મીકિ પિક્ચર્સ વિશે:

વાલ્મિકી પિક્ચર્સ જિનલ બેલાની અને ભૌમિક સંપત દ્વારા સ્થાપિત ફિલ્મ નિર્માણ કંપની છે. બે વર્ષના ખૂબ જ ટૂંકા ગાળામાં તેઓએ અત્યાર સુધીમાં ત્રણ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. તીખી મીઠી લાઈફ, પૂરી પાણી અને હવે “ભગવાન બચાવે” જિનલ બેલાની પહેલેથી જ ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રી છે અને ભૌમિક સંપત તેની હિન્દી ફિલ્મો “સાડા અડ્ડા” અને “સમ્રાટ એન્ડ કં. પછી આ ફિલ્મ સાથે ગુજરાતી સિનેમામાં પદાર્પણ કરશે.

 

મુંબઈ મૂવી સ્ટુડિયો વિશે:

નિતિન કેની ની આગેવાની હેઠળના મુંબઈ મૂવી સ્ટુડિયોએ વાલ્મિકી પિક્ચર્સ સાથે ફિલ્મ “ભગવાન બચાવે” થી

ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશ કર્યો. 25થી વધારે વર્ષ સુધી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય રહી ઝી ટીવી ગ્રૂપની શરૂઆત અને નેતૃત્વ કરનાર તથા આપણને ગદર, સૈરાટ, રુસ્તમ, લંચબોક્સ અને અન્ય ઘણી ફિલ્મો આપનાર દિગ્ગજ વ્યક્તિ દ્વારા હવે આ ગુજરાતી ફિલ્મ રજૂ કરવામાં આવી રહી છે.



[ad_2]

Share Article

Previous Post

મીડિયા ક્ષેત્ર અને વ્યવસાયમાં પત્રકારત્વ ઉપરાંત સમકાલીન ક્ષેત્રે પત્રકારત્વલક્ષી સ્ટાર્ટ-અપ કે સ્વરોજગારીની તકો પર વ્યાખ્યાન અને ચર્ચાસત્ર

Next Post

Meet Manish Buradkar, a civil engineer turned sculptor crafting his name in the world of arts

Picked
India’s Private Space Sector Enters the FFSC Race With Astrobase’s 800 kN Everest Engine
Are Ray-Ban Meta Smart Glasses a Privacy Risk? What Users Need to Know
Paul Merchants
Paul Merchants Gets RBI Approval for Perpetual AD Category-II Licence Under Revised FEMA Framework
Snyvia Launches Raksha Bandhan 2026 Buy One Get One Free Offer on Women's Ethnic Wear-TBT
Snyvia Launches Raksha Bandhan 2026 Buy One Get One Free Offer on Women’s Ethnic Wear
India’s Tractor
India’s Tractor Retail Sales Surge 27.82% in July 2026, Cross 1.07 Lakh Units
Domicil
Domicil Returns as Lounge Partner for the Indian Streaming Academy Awards 2026
Popular Posts
India’s Tractor
India’s Tractor Retail Sales Surge 27.82% in July 2026, Cross 1.07 Lakh Units
By TBT Online Desk
Domicil
Domicil Returns as Lounge Partner for the Indian Streaming Academy Awards 2026
By TBT Online Desk
FramesNFlights
India’s AI Travel Couple, FramesNFlights by Glido Labs, Crosses 100K Followers, Showing That Great Content Beats the AI vs Human Debate
By TBT Online Desk
Awsum
Awsum Launches Its Frozen Dessert Range on Quick Commerce, Bringing Bakery-Grade Cheesecakes and a Molten-Core Lava Cake to India in Minutes
By TBT Online Desk
KuhlTherm
KuhlTherm launches Indigenous Liquid Cooling Solutions for Data Centres; Unveils India’s first state-of-the-art Testing and Verification Lab in Ahmedabad
By TBT Online Desk
Dr. Raghavendra Prasad Bangaradka Leads Prasadini Ayurnikethana Ayurveda Hospital with 26 Years of Clinical Excellence
By TBT NEWS SERVICE

Read Next

JOJO
Entertainment
JOJO Expands Its National Footprint with Prime Video Add-On Subscription, Bringing Gujarati Entertainment to Millions Across India
August 7, 2026
3 Min Read
Piya Be Dardi
Entertainment
From Andaman to Bollywood: Meghhaa Kaour Wins Hearts in ‘Piya Be Dardi’
August 6, 2026
2 Min Read
From acting and film production to social media influencer, the 21-year-old talent is steadily building a remarkable career across the Marathi and Hindi entertainment industries.
Entertainment
Aishwarya Harishankar Is Emerging as One of the Most Promising Young Faces in Indian Entertainment
August 4, 2026
2 Min Read
Main Hoon Khalnayak
Entertainment
Main Hoon Khalnayak Brings Alive the Untold Stories of 101 Bollywood Villains
August 3, 2026
3 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
India’s Private Space Sector Enters the FFSC Race With Astrobase’s 800 kN Everest Engine
August 8, 2026
Are Ray-Ban Meta Smart Glasses a Privacy Risk? What Users Need to Know
August 8, 2026
Paul Merchants Gets RBI Approval for Perpetual AD Category-II Licence Under Revised FEMA Framework
August 8, 2026
Snyvia Launches Raksha Bandhan 2026 Buy One Get One Free Offer on Women’s Ethnic Wear
August 8, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Spotlight
Education
Regional
Entertainment
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy