Featured
Surat social media blackmail case, the blunt times
Surat Police Save Woman, Bust Social Media Blackmail Plot
Rajasthan University Cancels Exam After Alleged AI-Generated Paper Contains Answers Instead of Questions
Cheque Bounce Cases: Rights of the Payee and Legal Options Available-TBT
Cheque Bounce Cases: Rights of the Payee and Legal Options Available
June 20, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
The New Hiring Game: What Candidates Must Do Differently in an AI-First Job Market, Says Arghya Sarkar, Founder of Recruitment Mantra-TBT
The New Hiring Game: What Candidates Must Do Differently in an AI-First Job Market, Says Arghya Sarkar, Founder of Recruitment Mantra
June 20, 2026
Superb Maa Developers and CEO Tikshnagat Waghmare Win Top Honours at The Times Real Estate Conclave and Awards 2025-26-TBT
Superb Maa Developers and CEO Tikshnagat Waghmare Win Top Honours at The Times Real Estate Conclave and Awards 2025-26
June 20, 2026
SEEPCO Nigerian crude shipments to India, the blunt times
Nitin Sandesara’s SEEPCO Delivers Six Million Barrels of Nigerian Crude to IOC, BPCL and HPCL Amid Hormuz Supply Concerns
June 20, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Home/City Events/મીડિયા ક્ષેત્ર અને વ્યવસાયમાં પત્રકારત્વ ઉપરાંત સમકાલીન ક્ષેત્રે પત્રકારત્વલક્ષી સ્ટાર્ટ-અપ કે સ્વરોજગારીની તકો પર વ્યાખ્યાન અને ચર્ચાસત્ર
City Events

મીડિયા ક્ષેત્ર અને વ્યવસાયમાં પત્રકારત્વ ઉપરાંત સમકાલીન ક્ષેત્રે પત્રકારત્વલક્ષી સ્ટાર્ટ-અપ કે સ્વરોજગારીની તકો પર વ્યાખ્યાન અને ચર્ચાસત્ર

[ad_1] રાજકોટ (ગુજરાત) [ભારત] : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ સ્થિત શ્રી અમૃતલાલ શેઠ પત્રકારત્વ ભવન ખાતે મંગળવારે તારીખ ૨૦મી સપ્ટેમ્બર ૨૦૨૨નાં રોજ બપોરે ૨ઃ૩૦ વાગ્યે એક વ્યાખ્યાન અને ચર્ચાસત્રનું આયોજન...

Times News Network
September 17, 2022 2 Min Read

[ad_1]

રાજકોટ (ગુજરાત) [ભારત] : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ સ્થિત શ્રી અમૃતલાલ શેઠ પત્રકારત્વ ભવન ખાતે મંગળવારે તારીખ ૨૦મી સપ્ટેમ્બર ૨૦૨૨નાં રોજ બપોરે ૨ઃ૩૦ વાગ્યે એક વ્યાખ્યાન અને ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં “મીડિયામાં પત્રકારત્વ ઉપરાંત સમકાલીન ક્ષેત્રે પત્રકારત્વલક્ષી સ્ટાર્ટ–અપ કે સ્વરોજગારીની તકો” વિષય પર ઈન્ડિપેન્ડેન્ટ જર્નલિસ્ટ (સ્વતંત્ર પત્રકાર) હિમાંશુ ભાયાણી વિગતવાર માહિતી આપશે અને વિગતો આપ્યા બાદ પ્રશ્નોત્તરી ચર્ચામાં ભાગ લેશે.

હિમાંશુ ભાયાણીએ માહિતી આપી છે કે જુદા જુદા ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓ તેમના અનુભવનો નિચોડ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સ્થિત પત્રકારત્વ ભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરે અને તેમના અનુભવોથી પત્રકારત્વ ક્ષેત્રે કારગિર્દી ઘડનારા વિદ્યાર્થીઓ માટે આવો વાર્તાલાપ માર્ગદર્શક બને તેવા હેતુથી આવા વ્યાખ્યાન અને ચર્ચાસત્રનું આયોજન શ્રી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન ખાતે દર મંગળવારે કરવામાં આવે છે.

હિમાંશુ ભાયાણી સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરાષ્ટ્રીય મીડિયા ક્ષેત્રે ૨૫ વર્ષનો પત્રકાર તરીકે કાર્યકારી અનુભવ ધરાવે છે.

હિમાંશુભાઈ ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી ભાષામાં અખબારો, મેગેઝીનો, ટેલિવિઝન ચેનલો, સમાચાર એજન્સીઓ કે ન્યુઝવાયર સંસ્થાઓ તેમજ કન્વર્જન્ટ મીડિયામાં (ઓનલાઈન/ડીજીટલ/સોશિયલ મીડિયામાં) પત્રકાર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

તેઓ મીડિયા ક્ષેત્રે અને પત્રકારત્વનાં વ્યવસાય ઉપરાંત સમકાલીન ક્ષેત્રે પત્રકારત્વલક્ષી સ્ટાર્ટ–અપ કે સ્વરોજગારીની તકો પર વ્યાખ્યાન અને ચર્ચાસત્ર સંબોધશે.

સાલ ૧૯૯૬થી સાલ ૨૦૧૮ સુધી હિમાંશુભાઈ પત્રકારત્વ ક્ષેત્રે પત્રકાર તરીકે નોકરીમાં કાર્યરત હતા.

તેઓ બ્લ્યુમબર્ગ, બીબીસી, સીએનબીસી ટીવી18, આજતક અને હેડલાઈન્સ ટુડે ટીવી ચેનલ (ઇન્ડિયા ટુડે જૂથ), ઝી આલ્ફા ટીવી ગુજરાતી, ઝી ન્યુઝ, કોજેન્સીસ ન્યુઝવાયર સંસ્થા, બિઝનેસ સ્ટાન્ડર્ડ અખબાર, ડીએનએ અખબાર, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અખબાર, ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ અખબાર, પેટ્રોવોચ આંતરાષ્ટ્રીય મેગેઝીન, ડેઈલી શિપિંગ ટાઈમ્સ અખબાર, દેશ પરદેશની આજકાલ અખબાર સાથે સંકળાયેલા હતા.

હિમાંશુભાઈ ન્યુઝ ગેધરિંગ, ન્યુઝ ઓથેન્ટિકેશન અને ન્યુઝ રિપોર્ટિંગ તેમજ  એડવર્ટાઈઝમેન્ટ સ્પેસ સેલિંગ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે

સૌરાષ્ટ્ર–કચ્છમાં ક્ષેત્રીય તેમજ ગુજરાતમાં  રાજ્યસ્તરે ઉપરોક્ત સમાચાર સંસ્થાનોમાં સુકાની ભૂમિકામાં તેઓ સમાચાર અને પત્રકારત્વલક્ષી જવાબદારીઓ નિભાવી ચુક્યા છે.

હાલ હિમાંશુભાઈ રાજકોટ સ્થિત છે અને રાજકોટ રહીને કાનૂની ક્ષેત્રે બિઝનેસ લીગલ જર્નલિઝમ સાથે સંકળાયેલા છે, તેઓ આંતરાષ્ટ્રીય લો ફર્મ સાથે વ્યાપાર–વાણિજ્યલક્ષી કાનૂની પત્રકારત્વ કરે છે.

તદુપરાંત હિમાંશુભાઈ વૈશ્વિક ક્ષેત્રે ગેમિંગ, ગેમ્બલિંગ અને એન્ટરટેનમેન્ટ (ઈન્ટરેક્ટીવ ગેમિંગ, કેસીનો અને મનોરંજન) સંદર્ભેની આંતરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યરત કંપનીઓનું રિપોર્ટિંગ સંભાળે છે, જેમાં તેમની રિપોર્ટિંગની જવાબદારી એશિયાઈ બજારો કેન્દ્રિત છે.

હિમાંશુભાઈ આંતરાષ્ટ્રીય ક્ષેત્રે પાયલોટ પ્રોજેક્ટરૂપે ગુજરાતમાં સૌપ્રથમ વખત કાર્યરત થનારા એક ત્રિમાસિક ફેક્ટચેકીંગ પ્રકલ્પનાં વડા છે.

તદુપરાંતહિમાંશુભાઈ બિઝનેસ જર્નલિઝમ કેન્દ્રિત પોતાનું કન્વર્જન્ટ મીડિયા પ્રકલ્પ ડેટલાઇન ગુજરાત (datelinegujaratnews.com) પણ ચલાવે છે અને એક ઈન્ડિપેન્ડેન્ટ જર્નલિસ્ટ તરીકે પણ કાર્યરત છે.

તો આપ સહુ પત્રકારત્વનાં વિદ્યાર્થીઓ અને પત્રકારત્વનાં વ્યવસાય સાથે સંકળાયેલા પત્રકારમિત્રો આ મંગળવારે હિમાંશુભાઈ દ્વારા આપનારા વ્યાખ્યાન અને ચર્ચાસત્રમાં ભાગ લઈને એમનાં અનુભવોને સાંભળો તેમજ સમજો, મીડિયા ક્ષેત્ર અને વ્યવસાયમાં પત્રકારત્વ ઉપરાંત સમકાલીન ક્ષેત્રે પત્રકારત્વલક્ષી સ્ટાર્ટ–અપ કે સ્વરોજગારીની કેવી અને ક્યા પ્રકારની તકો છુપાયેલી છે તે જાણવા અને સમજવા પધારો તેવું ભાવભર્યું આમંત્રણ છે



[ad_2]

Share Article

Previous Post

Gazab Media releases the most conversational song of 2022 ‘Gutt Ch Paranda’

Next Post

આગામી ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે” 2જી ડિસેમ્બર 2022ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

Picked
Gujarat yoga teachers and classes, the blunt times
Gujarat Emerges as India’s Yoga Capital
Surat social media blackmail case, the blunt times
Surat Police Save Woman, Bust Social Media Blackmail Plot
Rajasthan University Cancels Exam After Alleged AI-Generated Paper Contains Answers Instead of Questions
Cheque Bounce Cases: Rights of the Payee and Legal Options Available-TBT
Cheque Bounce Cases: Rights of the Payee and Legal Options Available
International School of Gems and Jewellery (ISGJ) and Lexus merge luxury and craftsmanship in Harsh Sanghavi portrait-PNn
International School of Gems and Jewellery (ISGJ) and Lexus merge luxury and craftsmanship in Harsh Sanghavi portrait
Prabhu Deva Welcomes the MG M9 - Presidential Limousine by MG SELECT-PNn
Prabhu Deva Welcomes the MG M9 – Presidential Limousine by MG SELECT
Popular Posts
International School of Gems and Jewellery (ISGJ) and Lexus merge luxury and craftsmanship in Harsh Sanghavi portrait-PNn
International School of Gems and Jewellery (ISGJ) and Lexus merge luxury and craftsmanship in Harsh Sanghavi portrait
By TBT Online Desk
Prabhu Deva Welcomes the MG M9 - Presidential Limousine by MG SELECT-PNn
Prabhu Deva Welcomes the MG M9 – Presidential Limousine by MG SELECT
By TBT Online Desk
From Personal Struggle to Purpose-Driven Innovation: The Rise of Qurocity in India’s Education Space-PNn
From Personal Struggle to Purpose-Driven Innovation: The Rise of Qurocity in India’s Education Space
By TBT Online Desk
Dubai-PNn
The Art of Dubai Perfumery Meets Modern Luxury Through Birra Fragrances
By TBT Online Desk
Bhavnagar ragging case medical students, the blunt times
6 Medical Students Suspended For ‘Murgha’ Ragging and Extortion
By Times News Network
Kantha Sugar Cooperative fraud case Surat, the blunt times
Congress leader seeks arrest of absconding accused in multi-crore Kantha sugar scam
By Times News Network

Read Next

Surat social media blackmail case, the blunt times
City Events
Surat Police Save Woman, Bust Social Media Blackmail Plot
June 19, 2026
2 Min Read
Bhavnagar ragging case medical students, the blunt times
City Events
6 Medical Students Suspended For ‘Murgha’ Ragging and Extortion
June 19, 2026
2 Min Read
Kantha Sugar Cooperative fraud case Surat, the blunt times
City Events
Congress leader seeks arrest of absconding accused in multi-crore Kantha sugar scam
June 19, 2026
2 Min Read
PM-KISAN 23rd instalment, the blunt times
City Events
Rs.1,025 Crore PM-KISAN Boost for Gujarat Farmers
June 19, 2026
1 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Gujarat Emerges as India’s Yoga Capital
June 19, 2026
Surat Police Save Woman, Bust Social Media Blackmail Plot
June 19, 2026
Rajasthan University Cancels Exam After Alleged AI-Generated Paper Contains Answers Instead of Questions
June 19, 2026
Cheque Bounce Cases: Rights of the Payee and Legal Options Available
June 19, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Spotlight
Regional
Education
Entertainment
Health
Press Release
Business
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy