Featured
Krasa Marcom Founder Ajay Pawar on Why Strategy Over Design Wins in Modern Branding
Surat Lok Adalat cheque bounce case, the blunt times
Surat Lok Adalat Settles 10-year-old ₹76 Lakh Cheque Bounce Case
Beyond Success: How Tanupreet Is Helping People Heal, Grow, and Reconnect With Their True Selves-TBT
Beyond Success: How Tanupreet Is Helping People Heal, Grow, and Reconnect With Their True Selves
July 13, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Rotary Club of Surat West, the blunt times
Dr Vijay Shah Takes Charge of Rotary Club
July 13, 2026
Bharuch government officer death, the blunt times
Bharuch Officer Found Dead, Probe On
July 13, 2026
Chandipura virus Gujarat, the blunt times
Chandipura Virus Claims 12 Children, Gujarat on High Alert
July 13, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
SGCCI interactive meeting with a delegation of textile stakeholders from Tirupur
Home/Regional/ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તિરૂપુરના ટેક્ષ્ટાઇલ સ્ટેક હોલ્ડર્સ ડેલિગેશન સાથે ઇન્ટરેકટીવ મિટીંગ યોજાઇ
Regional

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તિરૂપુરના ટેક્ષ્ટાઇલ સ્ટેક હોલ્ડર્સ ડેલિગેશન સાથે ઇન્ટરેકટીવ મિટીંગ યોજાઇ

સુરત :  ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા શુક્રવાર, તા. ૧૧ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ સાંજે ૭:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત (Surat) ખાતે તિરૂપુરથી (Tirupur) સુરત આવેલા ડાયર્સ...

Times News Network
August 12, 2023 One Min Read

સુરત :  ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા શુક્રવાર, તા. ૧૧ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ સાંજે ૭:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત (Surat) ખાતે તિરૂપુરથી (Tirupur) સુરત આવેલા ડાયર્સ એસોસીએશનના ટેક્ષ્ટાઇલ સ્ટેક હોલ્ડર્સ ડેલીગેશન સાથે ઇન્ટરેકટીવ મિટીંગનું (interactive meeting) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તિરૂપુરના ડેલીગેશને (Tirupur delegation in Surat) સુરતમાં પોલિએસ્ટર કાપડ બનાવવા માટે ખર્ચ ઘટાડવા વિષે સમગ્ર પ્રક્રિયાની જાણકારી મેળવી હતી.

તિરૂપુરના ડાયર્સ એસોસીએશનના (Tirupur Dyers Association) પ્રમુખ અતુલ પી. ગાંધીરાજને મિટીંગને સંબોધતા જણાવ્યું હતું કે, તિરૂપુરથી દર વર્ષે ટેક્ષ્ટાઇલનું રૂપિયા ૩પ૦૦૦ કરોડનું એક્ષ્પોર્ટ થાય છે. અન્ય દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા બાદ આ એક્ષ્પોર્ટ ત્રણ ગણું વધી જશે. જો કે, તેમના ત્યાં તિરૂપુરમાં પોલિએસ્ટર કાપડ બનાવવા માટે સુરત કરતા વધારે ખર્ચ લાગે છે, આથી તેઓ સુરતમાં પોલિએસ્ટર કાપડ બનાવવાની પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે આવ્યા હતા.

તિરૂપુરના ડેલીગેશને સુરતમાં પ્રોસેસિંગ હાઉસની મુલાકાત લઇ પોલિએસ્ટર કાપડ બનાવવાની સમગ્ર પ્રક્રિયા વિષે માહિતી મેળવી હતી. ખાસ કરીને પોલિએસ્ટર કાપડ બનાવવા ખર્ચ કઇ રીતે ઘટી શકે તેની જાણકારી તેઓએ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો પાસેથી મેળવી હતી. આ મિટીંગમાં પણ તેઓને સુરતના ઉદ્યોગકારોએ ઘણી જાણકારી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ મિટીંગમાં તિરૂપુરના ડેલીગેશનને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ મિટીંગમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે મિટીંગની રૂપરેખા આપી હતી. ગૃપ ચેરમેન ભાવેશ ટેલરે સમગ્ર મિટીંગનું સંચાલન કર્યું હતું.

ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી, ભૂતપૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલ, તિરૂપુરના ડાયર્સ એસોસીએશનના પ્રમુખ અતુલ પી. ગાંધીરાજન, સુરેશ વિભાકર, સાઉથ ગુજરાત ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના પ્રમુખ જિતેન્દ્ર વખારીયા, કલરટેક્ષ ઇન્ડિયા લિમિટેડના વિસાદ જરીવાલા તથા અન્ય ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા.

Tags:

SGCCISuratTirupurTirupur delegation in SuratTirupur Dyers AssociationTirupur textileચેમ્બર ઓફ કોમર્સસુરત

Share Article

Investigation into Sensational Pamphlet Scam Targets Sumul Dairy VC Raju Pathak
Previous Post

Investigation into Sensational Pamphlet Scam Targets Sumul Dairy VC Raju Pathak

APSEZ Appoints MSKA & Associates as Auditor Following Deloitte Resignation
Next Post

APSEZ Appoints MSKA & Associates as Auditor Following Deloitte Resignation

Picked
Anand Milind Parkhi Launches Magim.AI to Build an Education-Led Approach to Mutual Fund Distribution and Financial Literacy
Krasa Marcom Founder Ajay Pawar on Why Strategy Over Design Wins in Modern Branding
Surat Lok Adalat cheque bounce case, the blunt times
Surat Lok Adalat Settles 10-year-old ₹76 Lakh Cheque Bounce Case
Beyond Success: How Tanupreet Is Helping People Heal, Grow, and Reconnect With Their True Selves-TBT
Beyond Success: How Tanupreet Is Helping People Heal, Grow, and Reconnect With Their True Selves
Country Club
Founder-Led Branding Builds Stronger Consumer Trust, says Country Club CMD Y. Rajeev Reddy
Gujarat teachers protest TET, the blunt times
Gujarat Teachers Protest Supreme Court TET Rule
Popular Posts
Country Club
Founder-Led Branding Builds Stronger Consumer Trust, says Country Club CMD Y. Rajeev Reddy
By TBT Online Desk
Gujarat teachers protest TET, the blunt times
Gujarat Teachers Protest Supreme Court TET Rule
By Times News Network
Girnar lion attack 12-year-old boy, the blunt times
12-Year-Old Boy Killed in Lion Attack on Girnar Steps
By Times News Network
Surat ITI Cluster PM-SETU, the blunt times
Surat ITI Cluster Gets Rs.240 Crore PM-SETU Boost
By Times News Network
IDMC UK Dairy Plant, the blunt times
NDDB’s IDMC Launches First Overseas Dairy Plant in UK
By Times News Network
Dr Meenesh Shah Global Biogas Leadership Award, the blunt times
NDDB Chief Meenesh Shah Wins Global Biogas Leadership Award
By Times News Network

Read Next

Rotary Club of Surat West, the blunt times
City Events
Dr Vijay Shah Takes Charge of Rotary Club
July 13, 2026
1 Min Read
SIBA
Business
Creators Summit – SIBA 2026 Drives Conversations on AI, Branding and Creator Growth
July 11, 2026
2 Min Read
Surat flood management failure, the blunt times
City Events
Surat Floods: Experts Slam SMC Over ‘Invited Disaster’
July 10, 2026
2 Min Read
Raja Rani
Business
Raja Rani Launches India’s First-Ever National Blouse Designing Competition to Spotlight India’s Fashion Skill Economy
July 10, 2026
4 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Anand Milind Parkhi Launches Magim.AI to Build an Education-Led Approach to Mutual Fund Distribution and Financial Literacy
July 13, 2026
Krasa Marcom Founder Ajay Pawar on Why Strategy Over Design Wins in Modern Branding
July 13, 2026
Surat Lok Adalat Settles 10-year-old ₹76 Lakh Cheque Bounce Case
July 11, 2026
Beyond Success: How Tanupreet Is Helping People Heal, Grow, and Reconnect With Their True Selves
July 11, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Spotlight
Education
Regional
Business
Entertainment
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy