Featured
Rashmi Arya Unveils ‘Ganpati Deva’ in a Celebration of Music and Devotion
Rashmi Arya Unveils ‘Ganpati Deva’ in a Celebration of Music and Devotion
Navam Utsav ITC Narmada Ahmedabad, the blunt times
ITC Narmada brings Navratri flavours to Ahmedabad with Navam Utsav
Sakshi Gupta HDFC Bank RBI rate hike 50–75 bps, the blunt times
RBI Rate Hike Signals More Tightening, Says HDFC Bank Economist
October 8, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Can Gen Z bring the spirit of ‘Sheri’ back to Garba?-TBT
Can Gen Z bring the spirit of ‘Sheri’ back to Garba?
October 7, 2026
K J Somaiya
K J Somaiya Institute of Management Confers Degrees on 1,244 Students
October 7, 2026
Adisoft
Adisoft Technologies Wins MSMECCII Bharat Ratna Award 2026 and Best Sustainable Company of the Year 2026
October 7, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Adani Foundation and KVK Surat organised organic farming seminar for tribal farmers
Home/City Events/અદાણી ફાઉન્ડેશન અને કે.વી.કે સુરત દ્વારા ઉમરપાડાના આદિવાસી ખેડૂતો માટે જૈવિક ખેતી જાગૃતિ શિબિર યોજાઈ
City Events

અદાણી ફાઉન્ડેશન અને કે.વી.કે સુરત દ્વારા ઉમરપાડાના આદિવાસી ખેડૂતો માટે જૈવિક ખેતી જાગૃતિ શિબિર યોજાઈ

સુરત : સુરત જિલ્લાનો ઉમરપાડા છેવાડાનો તાલુકો છે, જંગલની વચ્ચે આવેલા ઉમરપાડાના અંતરિયાળ વિસ્તારમાં ખેતી કરતાં આદિવાસી ખેડૂતો જૈવિક ખેતી તરફ વળે એ માટે જાગૃતિ શિબિરની સાથે તેઓ સારી ગુણવત્તાનું ડાંગર...

Times News Service
June 16, 2023 2 Min Read

સુરત : સુરત જિલ્લાનો ઉમરપાડા છેવાડાનો તાલુકો છે, જંગલની વચ્ચે આવેલા ઉમરપાડાના અંતરિયાળ વિસ્તારમાં ખેતી કરતાં આદિવાસી ખેડૂતો જૈવિક ખેતી તરફ વળે એ માટે જાગૃતિ શિબિરની સાથે તેઓ સારી ગુણવત્તાનું ડાંગર પકવે એ માટે નવસારી કૃષિ યુનિવર્સિટી અને અદાણી ફાઉન્ડેશન હજીરાએ ભેગા મળીને 200 ખેડૂતને દેવલી કોલમ જી.આર.-૧૮ બિયારણ વિશે ની માહિતી સાથે એ જ દેવલી કોલમના બિયારણનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઘાણાવડ ગામ ખાતે ખેતી અંગેના વિવિધ મુદ્દાઓને આવરી લઈને એક જાગૃતિ શિબિર યોજાઇ હતી. શિબિરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.જનકભાઈ રાઠોડ, સુનિલ ત્રિવેદી, ધવલભાઈ પટેલ, અદાણી પોર્ટ હજીરાના કોર્પોરેટ અફેર્સ હેડ  ભાવેશભાઈ દોંડા, અદાણી ફાઉન્ડેશન, હજીરાના સી.એસ.આર હેડ પ્રિયેશભાઇ રાઠોડ હાજર રહ્યા હતા. અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આયોજિત આ ખેડૂત જાગૃતિ કાર્યક્રમમાં નવસારી યુનિવર્સિટી અંતર્ગત ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના કૃષિ વૈજ્ઞાનિક, નિષણાંત વકતાઓએ ખેતી વિષયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ખેડૂતોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. ખેડૂત જાગૃતિ અંગેના આ કાર્યક્રમમાં ઉમરપાડાના ઘાણાવડ, ચોખવાડા, પાંચ આંબા, આંધલી કુવા, અને ઉમરગોટ ગામના ૨૦૦ જેટલા ખેડૂતોએ હાજર રહીને માર્ગદર્શન મેળવ્યું હતું.

કાર્યક્રમમાં નવસારી યુનિવર્સિટી અંતર્ગત ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના વૈજ્ઞાનિકોએ દેવલી કોલમ જી.આર-૧૮ જાત વિશે માહિતી અને વાવણી સમયે ધ્યાને લેવાના મુદા તેમજ, ખેતીમાં આવતી વિવિધ જીવાત નિયંત્રણ, હવામાન વિશે તેમજ ઉમરપાડા તાલુકામાં થતાં ડાંગર, મગ, તલ, મગફળી અને શેરડીમાં ખર્ચ ઘટાડી ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂત જાગૃતતા કાર્યક્રમમાં હાજર ૨૦૦ ખેડૂતને બે-બે કિલો દેવલી કોલમ જી. આર -૧૮ જાતની ૪૦૦ કિલો ડાંગર ના બિયારણ નું વિતરણ નવસારી કૃષિ યુનિવર્સિટીના કેવિકે,સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. આ બિયારણ આવનારા ત્રણ વર્ષ સુધી ખેડૂતને ઉપયોગી થશે જે એમનો ખેતી ખર્ચ ઘટાડીને આવક વધારનાર બનશે.

Tags:

Adani FoundationKVK Suratorganic farmingSuratTribal farmersUmarpada

Share Article

Morari Bapu's aid to those killed in Nigeria Boat accident
Previous Post

નાઇજીરીયા ખાતે થયેલી બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની સહાય

Sumul Dairy president vice president selection, the blunt times
Next Post

Tribal Women’s Struggle in Tapi District: Sumul Dairy’s Betrayal of Women Empowerment

Picked
Madhavaa
Madhavaa Crafts Limited Sets Sights on NSE Emerge Listing with DRHP Filing
Rashmi Arya Unveils ‘Ganpati Deva’ in a Celebration of Music and Devotion
Rashmi Arya Unveils ‘Ganpati Deva’ in a Celebration of Music and Devotion
Navam Utsav ITC Narmada Ahmedabad, the blunt times
ITC Narmada brings Navratri flavours to Ahmedabad with Navam Utsav
Sakshi Gupta HDFC Bank RBI rate hike 50–75 bps, the blunt times
RBI Rate Hike Signals More Tightening, Says HDFC Bank Economist
SGCCI BIA MoU signing, the blunt times
SGCCI, Mumbai BIA Sign MoU to Boost Gujarat-Maharashtra Trade
CEP
CEP IIT Delhi Announces Batch 3 of its Executive Programme for AI in Healthcare
Popular Posts
SGCCI BIA MoU signing, the blunt times
SGCCI, Mumbai BIA Sign MoU to Boost Gujarat-Maharashtra Trade
By Times News Service
CEP
CEP IIT Delhi Announces Batch 3 of its Executive Programme for AI in Healthcare
By TBT Online Desk
DRDO High-Altitude Platform System, the blunt times
DRDO HAPS Hits 21 Km as Surat’s MANTRA Powers Defence Textiles
By Times News Service
Oil
Stocking Up for Diwali? Here’s the Oil You’ll Actually Need for Every Festive Dish
By TBT Online Desk
Gujarat revenue employees strike, the blunt times
Over 10,000 Gujarat revenue employees begin indefinite strike, public services halts
By Times News Service
Laser and Sheet
Laser and Sheet Metal Processing Solutions Provider Laser Technologies Limited Files DRHP with NSE Emerge
By TBT Online Desk

Read Next

Navam Utsav ITC Narmada Ahmedabad, the blunt times
City Events
ITC Narmada brings Navratri flavours to Ahmedabad with Navam Utsav
October 7, 2026
2 Min Read
SGCCI BIA MoU signing, the blunt times
City Events
SGCCI, Mumbai BIA Sign MoU to Boost Gujarat-Maharashtra Trade
October 7, 2026
2 Min Read
Gujarat revenue employees strike, the blunt times
City Events
Over 10,000 Gujarat revenue employees begin indefinite strike, public services halts
October 7, 2026
2 Min Read
Surat fake Ghar soap racket, the blunt times
City Events
Surat Police Bust Fake Ghar Soap Racket, Seize 6,000 Bars
October 7, 2026
2 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Madhavaa Crafts Limited Sets Sights on NSE Emerge Listing with DRHP Filing
October 7, 2026
Rashmi Arya Unveils ‘Ganpati Deva’ in a Celebration of Music and Devotion
October 7, 2026
ITC Narmada brings Navratri flavours to Ahmedabad with Navam Utsav
October 7, 2026
RBI Rate Hike Signals More Tightening, Says HDFC Bank Economist
October 7, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Education
Entertainment
Spotlight
Regional
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy