વલસાડ જેવા નાના શહેરમાં પણ આઇટી કંપનીઓ અવકાશી ઉડાન ભરી રહી છે

વલસાડ: ભારતના હૈદરાબાદ, બેંગલોર કે મુંબઇને આઇટી હબ (IT Hub) મનાતા આવ્યા છે, પરંતુ હવે આઇટી કંપનીઓ નાના શહેરને પસંદ કરી રહી છે. જોકે, વલસાડની આઇટી કંપની (Valsad IT Company) યુફિઝીઓએ (Uffizio) વલસાડને (Valsad) પોતાનું વડું મથક બનાવ્યું અને…