એએમ/એનએસ ઈન્ડિયા સુવાલી ખાતે 65 એમએમટીપીએ ડીપ ડ્રાફ્ટ ગ્રીનફિલ્ડ જેટી વિકસાવશે

હજીરા-સુરત : વિશ્વના બે સૌથી મોટા સ્ટીલ ઉત્પાદકો આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) (AM/NS India) હજીરા (Hazira) નજીક શિવરામપુર ગામમાં સુવાલી (Suvali Village)  ખાતે…