કંપનીએ મીડિયા તથા સોશિયલ મીડિયામાં કરાયેલા રૂ. 100 કરોડના બેંક ફ્રોડના આરોપોને નકાર્યા

સુરતઃ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (Hi-Tech Sweet Water Technologies Pvt Ltd) તેની સામે કરવામાં આવેલ બેંક છેતરપિંડી અને લોન ડિફોલ્ટના (Cheating and loan default) પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપોને સખત રીતે નકારી કાઢે છે.…