અદાણી વિદ્યામંદિરના ખાતે સુરક્ષાકર્મીઓ ‘રક્ષાકવચ’ના સ્નેહબંધનમાં બંધાયા

અમદાવાદ : અદાણી વિદ્યામંદિર (Adani Vidyamandir) ખાતે આ વર્ષે રક્ષાબંધનની (Raksha Bandhan) અનોખી ઉજવણી કરવામાં આવી. સ્વસ્થ અને સુલામત સમાજ માટે સદૈવ તત્પર સુરક્ષાકર્મીઓની (security  officers) રક્ષા માટે વિદ્યામંદિરની બહેનોએ તેમને રાખડીથી…