Featured
Navsari mango crop damage, the blunt times
Gujarat : Navsari’s Famous Kesar and Hafus Mangoes Hit Hard as Weather Wrecks Harvest
Subhajit Dhar Brings AI-Powered Growth Systems to B2B and D2C Brands Across India
Tiny Bubbles Child Development Centre Completes 500+ Therapy Sessions Within Six Months of Launch in Pune
May 15, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Paimaish Interiors Hits 100-Project Milestone, Setting a New Standard for ‘Quiet Luxury’ in Delhi NCR
May 16, 2026
Kimberley Process Mumbai 2026, the blunt times
India Reinforces Trust in Natural Diamonds as Kimberley Process Meet Concludes in Mumbai
May 15, 2026
F Gear and Uber Fashion Merchandise Pvt. Ltd. Build a Legacy Rooted in Function, Form and Reliability
May 15, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
Home/Entertainment/હલકી ફુલકી કોમેડી અને દરેકના જીવનને સ્પર્શતી વિષય વાર્તા સાથેની ફિલ્મ ‘વીર ઈશાનું સીમંત’ ને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ
Entertainment

હલકી ફુલકી કોમેડી અને દરેકના જીવનને સ્પર્શતી વિષય વાર્તા સાથેની ફિલ્મ ‘વીર ઈશાનું સીમંત’ ને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

[ad_1] અમદાવાદ (ગુજરાત) [ભારત]: ૯ સપ્ટેમ્બરના શુક્રવારે રિલીઝ થનારી પારિવારિક કોમેડી ફિલ્મ ‘વીર ઈશા નું સીમંત’ નું પ્રેમિયેર ગુરુવારે અમદાવાદમાં રાખવામાં આવ્યું હતું. ફિલ્મ લોકોની આગળ રજુ થતાં જ...

Times News Network
September 17, 2022 2 Min Read

[ad_1]

Veer Isha
અમદાવાદ (ગુજરાત) [ભારત]: ૯ સપ્ટેમ્બરના શુક્રવારે રિલીઝ થનારી પારિવારિક કોમેડી ફિલ્મ ‘વીર ઈશા નું સીમંત’ નું પ્રેમિયેર ગુરુવારે અમદાવાદમાં રાખવામાં આવ્યું હતું. ફિલ્મ લોકોની આગળ રજુ થતાં જ પોતાના વિષયના લીધે ચર્ચાનો વિષય બની ગઈ છે. મલ્હાર ઠાકર અને પૂજા જોશી અભિનીત, નીરજ જોષી દિગ્દર્શિત અને ધ્રુવિન દક્ષેશ શાહ નિર્મિત આ ફિલ્મને ફિલ્મ ક્રિટિક અને સામાન્ય પ્રેક્ષકો નો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે, પારિવારિક હલકી ફૂલકી કોમેડી અને દરેકની જિંદગીને વણી લે તેવો વિષય તેનું મુખ્ય કારણ હોવાનું દેખાઈ રહ્યું છે.

મલ્હાર ઠાકર અને નીરજ જોષી ની અભિનેતા- દિગ્દર્શક ની જોડી એ ભૂતકાળ માં પણ “શરતો લાગુ” અને “કેશ ઓન ડીલીવરી” જેવી ઘણી લોક વખણાયેલ ફિલ્મો આપી છે અને આ ફિલ્મમાં પણ આ જોડી નો જાદુ ફરી એક વાર ચાલ્યો હોય એ દેખાઈ આવે છે. આટલું ઓછુ હોય તેમાં લોકો ના દિલ માં ઘર કરી ગયેલી મલ્હાર અને પૂજા ની રોમેન્ટિક જોડીને મોટા પડદા પર જોવાની દર્શકો ની અનેરી ઉત્સુકતા સાફ દેખાઈ આવે છે. એ ઉપરાંત અનુરાગ પ્રપન્ન, ફિરોઝ ભગત, સોનાલી લેલે અને છાયા વોરા જેવા દિગ્ગજ કલાકારોના અભિનયે ફિલ્મ ને વધુ મજબુત બનાવવાંમાં સાથ આપ્યો છે.

ફિલ્મ ક્રિટિકનું માનીએ તો મલ્હાર ફરી પોતાનાં ફેનને જલસા કરાવશે જ. મલ્હાર ની કોમેડી ટાયમીંગ ખુબ જ અદ્ભુત છે. પૂજાએ પણ તેના ભાગે આવેલ ઈમોશનલ સીન્સ ને ખુબ જ સારી રીતે નિભાવ્યા છે. ડૉ. મારા વ્હાલા નું કેરેક્ટર પણ લોકોને પોતાની નાની પણ મહત્વપૂર્ણ ભૂમિકાથી પેટ પકડીને હસાવી જાય છે. ફિલ્મ ક્રિટિકો એ ફરીને નીરજ જોષી ના દિગ્દર્શનને વખાણ્યું છે, એક નવ પરણિત યુગલ વીર અને ઈશા લગ્ન ના થોડા સમય બાદ જ પોતના જ કુંટુંબ તરફ થી અને સમાજ તરફથી બાળક માટે મેન્ટલ અને ઈમોશનલ અનુભવે છે તે ફિલ્મ માં દિગ્દર્શકે ઘણી સહજતા થી અને રમુજી રીતે બતાવવા પ્રયાસ કર્યો છે, જે પ્રેક્ષકો ને પોતાબ કુંટુંબ જોડે સિનેમાઘરોમાં ખેંચાઈ જવા મજબુર કરશે.

કેદાર – ભાર્ગવે પોતનાં સંગીત થી આ ફિલ્મની લાગણીઓને પ્રેક્ષકો સુધી નિખાલસ રીતે પોહચાડી છે. ફિલ્મ ના બન્ને ગીતો “મજા કે સજા” અને “ફેમિલી છે ફેમિલી” કર્ણપ્રિય છે. ફિલ્મની શરુઆત માં આવતું નવકાર પ્રોડક્શન ની આવનારી ફિલ્મ “મેડલ” ના ટ્રેલેર પણ લોકો માં ઊંડી છાપ છોડી છે. “વીર ઈશા નું સીમંત” ફિલ્મ અને “મેડલ” નું ટ્રેલેર જોઈ ને લાગે છે કે નવકાર પ્રોડક્શન નજીક ના સમયમાં જ ગુજરાતી સીનેમા જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવી લેશે.

ધ્રુવીન શાહ અને શ્લોક રાઠોડના સ્થાપકોના હાથે 2016માં નવકાર પ્રોડક્શનની શરૂઆત થઈ. સમગ્ર વિશ્વમાં ગુણવત્તાયુક્ત સામગ્રી બનાવવા, પ્રમોટ કરવા અને ફેલાવવા માટે પ્રોડક્શન હાઉસ તરીકે શરૂ કરાયેલ, નવકાર પ્રોડક્શન્સે તેની પ્રથમ ફિલ્મ “સુપરસ્ટાર” નું નિર્માણ કર્યું. વર્ષોથી આ પ્રદેશની જરૂરિયાતોને સમજીને, નવકારે વિશ્વભરના દર્શકો માટે નવી ગુજરાતી સામગ્રીનો પાયો પહેલેથી જ બાંધ્યો છે. કન્ટેન્ટ પ્રકાશિત કરવા, કન્ટેન્ટ બનાવવા અને કન્ટેન્ટને જીવંત બનાવતી પ્રતિભાઓને પ્રમોટ કરવા માટે, નવકાર પ્રોડક્શન્સે ઘણી શાખાઓમાં પ્રવેશ કર્યો છે.



[ad_2]

Share Article

Previous Post

Times Property Baroda expo kick starts in Vadodara

Next Post

Gazab Media releases the most conversational song of 2022 ‘Gutt Ch Paranda’

Picked
Navsari mango crop damage, the blunt times
Gujarat : Navsari’s Famous Kesar and Hafus Mangoes Hit Hard as Weather Wrecks Harvest
Navsari mango crop damage, the blunt times
Gujarat : Navsari’s Famous Kesar and Hafus Mangoes Hit Hard as Weather Wrecks Harvest
Subhajit Dhar Brings AI-Powered Growth Systems to B2B and D2C Brands Across India
Tiny Bubbles Child Development Centre Completes 500+ Therapy Sessions Within Six Months of Launch in Pune
Enjen AI Wants to Replace 18-Month ERP Rollouts With AI Systems That Go Live in Weeks
Dr Nikhil Kanase Suman Rehab Center and Shanti Wellness and Rehab Pune Are Confronting the Reality Most Mental Health Systems Avoid
Popular Posts
Enjen AI Wants to Replace 18-Month ERP Rollouts With AI Systems That Go Live in Weeks
By TBT NEWS SERVICE
Dr Nikhil Kanase Suman Rehab Center and Shanti Wellness and Rehab Pune Are Confronting the Reality Most Mental Health Systems Avoid
By TBT NEWS SERVICE
Nikhil Khare: The Civil Servant Who Never Stopped Writing the Darkness Within
By TBT NEWS SERVICE
Actor Sharad Singh will be seen playing a powerful police officer in "The Narmada Story"-TBT
Actor Sharad Singh will be seen playing a powerful police officer in “The Narmada Story”
By TBT Online Desk
Sonnal Singh-PNn
From Indore Dreams to Mumbai Spotlight: Sonnal Singh’s Inspiring Journey to Stardom
By TBT Online Desk
Gujarat fuel saving measures, the blunt times
Gujarat Govt Launches Fuel-Saving Drive, Orders Virtual Meetings and Adds 300 New ST Buses
By Times News Network

Read Next

Actor Sharad Singh will be seen playing a powerful police officer in "The Narmada Story"-TBT
Entertainment
Actor Sharad Singh will be seen playing a powerful police officer in “The Narmada Story”
May 15, 2026
2 Min Read
India’s First Original Stories Vertical OTT Sensation, Rocket Reels by Kranti Shanbhag, Celebrates 9 Months of Nonstop Entertainment With a Glam Night-PNn
Entertainment
India’s First Original Stories Vertical OTT Sensation, Rocket Reels by Kranti Shanbhag, Celebrates 9 Months of Nonstop Entertainment With a Glam Night
May 15, 2026
3 Min Read
India Takes Centre Stage at the 79th Festival de Cannes-TBT
Entertainment
India Takes Centre Stage at the 79th Festival de Cannes
May 14, 2026
3 Min Read
Tasveer Hosts the Only Official South Asian Panel on the Main Stage of Cannes Du Marche-TBT
Entertainment
Tasveer Hosts the Only Official South Asian Panel on the Main Stage of Cannes Du Marche
May 14, 2026
3 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
Gujarat : Navsari’s Famous Kesar and Hafus Mangoes Hit Hard as Weather Wrecks Harvest
May 15, 2026
Gujarat : Navsari’s Famous Kesar and Hafus Mangoes Hit Hard as Weather Wrecks Harvest
May 15, 2026
Subhajit Dhar Brings AI-Powered Growth Systems to B2B and D2C Brands Across India
May 15, 2026
Tiny Bubbles Child Development Centre Completes 500+ Therapy Sessions Within Six Months of Launch in Pune
May 15, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Spotlight
Regional
Education
Entertainment
Health
Press Release
Trending
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy